________________
ગિદષ્ટિ સમુચ્ચય ઝગડા કે વિતંડાવાદ (નકામી માથાઝીક) કરવાથી શું લાભ? આ કુતર્ક રૂપી ગ્રહ એ છે કે તે જીવને ચાર ગતિ માં અનેક પ્રકારે દુઃખ આપે છે. શુદ્ધ આત્મસ્વરૂપને બોધ તેને નાશ કરવા રેગ રૂપ છે, રાગદ્વેષના અભાવ રૂપ જે સમભાવ રૂપ પરમશાંતિ તેને બાધક છે, દેવ ગુરુ અને ધર્મ રૂપ પરમતત્ત્વ અથવા આત્મરૂપ પરમતત્ત્વ તેમાં શ્રદ્ધા તેને નાશ કરવા આગમ અર્થમાં સંદેડ રૂ૫ છે. અસત્ અભિમાનને ઉત્પન્ન કરે છે. મહાન પુરુષોના અવર્ણવાદ બલવાને કારણે અંતઃકરણની શુદ્ધિ કરવામાં ભાવ શત્રુનું કુતર્કરૂપી વિષમગ્રહ કામ કરે છે. માટે આત્મકલ્યાણના ઈચ્છુક મનુષ્યએ કુતકે કરવા નહિ. ૮૭.
કરવા લાયક કર્તવ્ય કતકે મિનિશસ્તન્ન યુકતો મકિતવાદિનામ! યુક્તઃ પુનઃ તે શીલે સમાધૌ ચ મહાત્મનામ ૮૮
વિવેચન–પુણ્ય છે, પાપ છે, ધર્મ છે, અધર્મ છે, મેક્ષ છે, મોક્ષને ઉપાય છે, આ વગેરે જીવાદિ તને માને તે મુક્તિવાદી મુનિઓ કહેવાય. એ મુનિએ ત્રણ જગતના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણતા હોવાથી, તેઓ શાસ્ત્ર વિરુદ્ધ સ્વછંદે પોતાની મતિ કલ્પના વડે કઈ પણ વસ્તુતત્વને વિશે આગ્રહ કે હઠ કરતા નથી, છદ્મસ્થપણાથી કઈ વસ્તુતત્વમાં આગ્રહ થઈ જાય તે પણ તુરત જ તેનાથી પાછા વળી ક્ષમા, યાચના કરે છે. ગૌતમસ્વામી જેવા ચાર જ્ઞાનના ધણું હોવા છતાં પિતાની ભૂલ જણાતાં આનંદ શ્રાવકની માફી માંગી હતી, તે પછી તેઓની આગળ આપણે શા હિસાબમાં છીએ, એમ