________________
Jોપદેશ
આચાર્ય કહે છે કે –
આધ્યાત્મ ધ્યાનમાં ચિત્ત લીન થવાથી ભૂખ, તરસ વગેરે પરિસહોની ખબર પડતી નથી. અને તે ધ્યાનસ્થ દશા દ્વારા આવે એટલે કે પાપનું આવાગમન રેકાય જાય છે. અને પૂર્વનાં કર્મોની નિર્જરા થાય છે, પાપ કર્મોને નાશ થાય છે.
ધ્યાનની ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી દેવે વગેરે દ્વારા અપાતા ઉપસર્ગો આદિમાં પિતાને કર્મોદય માની સમભાવથી ભોગવવાથી યોગીજનના શુભાશુભ કર્મોની નિર્જરા થાય છે. જેના ફળરૂપે મુક્તિની પ્રાપ્તિ થાય છે,–નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
જે સદા ધ્યાનને અભ્યાસ કરવાવાળા છે, પરંતુ તભવ મોક્ષગામી નથી, એવા ધ્યાતાને સંપૂર્ણ અશુભ કર્મોની નિર્જર અને સંવર થાય છે. તે નવા તથા જૂના સમસ્ત અશુભ કર્મોને સંવર તથા નિર્ભર કરે છે. ૨૪.
કર્મની નિર્જરા થવાનું વ્યવહાર નથી કહેલ છે, પરંતુ પરમાર્થથી નહિ તે સમજાવવા માટે આચાર્ય કહે છે કે –
ઉપરના ચરણમાં કહ્યું છે કે, આધ્યાત્મ ધ્યાનથી કર્મની નિર્જરા થાય છે. એટલે કે આત્મા અને કર્મ એ બે જુદી જુદી વસ્તુને સંબંધ છે, અથવા હતા તે વ્યવહાર નથી બતાવેલ છે એમ સમજવું. કારણ કે આત્માના ધ્યાનથી જ્યારે ઉત્કૃષ્ટ અદ્વૈત અવસ્થા થાય છે, ત્યારે પછી કઈ પ્રકારે કર્મને સંબંધ રહેતું નથી ત્યારે નિર્જરા કોની? એ માટે સિદ્ધગી કહો કે ગતગી અથવા અગી કેવલી કહો એનામાં