________________
ઈષ્ટાદેશ
શરીરની નીરાગતા ભેગાપલેગની પ્રાપ્તિ વગેરે આ લેાકની સુખસામગ્રી એ કાચના ટુકડા સમાન છે, તે પણુ ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય છે. પરતુ આ લેકના સુખની અભિ લાષા ત્યાગીને વિવેકશીલે પરલાક તથા આત્મિક કલ્યાણ માટે આત્માધ્યાન કરવું જોઈ એ. તે સર્વ આત રૌદ્ર ધ્યાન છે, ၇ આ લેાકના ફળની ઇચ્છાપૂર્વક કરાય છે. માટે તેના ત્યાગ કરીને ધમ ધ્યાન વ શુકલધ્યાનની ઉપાસના કરવી જોઈ એ.
૨૦.
૧૬
શિષ્યમાં હવે શ્રદ્ધા ઉત્પન્ન થતાં પૂછે છે કે ધ્યાનથી આપે આત્મકલ્યાણ કરવાનું કહ્યું તે આત્માનું સ્વરૂપ કેવું છે ? આચાય કહે છે ઃ—
આત્મા લેાક અને લેાકને જાણે છે, દેખે છે, તેથી તે જ્ઞાનસ્વરૂપ છે, અને અનંત સુખ સ્વભાવવાળે છે. શરીર પ્રમાણુ, નિત્ય, અક્ષય, આદિ અનંત ગુણ્ણા સહિત છે. અને તે સ્વ-સંવેદન જ્ઞાનના વિષય છે. ચેાગી જત સમાધિમાં તેને અનુભવ કરે છે. ૨૧.
શિષ્ય—આત્મા એવે છે, તે તેની ઉપાસના કેવી રીતે કરવી ? આત્મધ્યાન અથવા આત્મભાવના કરવાના ઉપાયે કયા કયા છે?
આચાય કહે છે
--
જેણે ઇંદ્રિયા અને મનને નિરાધ કર્યાં છે, એવા આત્મા શુદ્ધાત્માને પેાતાના આત્મા દ્વારા એટલે સ્વ-સંવેદન રૂપ પ્રત્યક્ષ જ્ઞાનથી ધ્યાવે. કારણ કે સ્વય' આત્મામાં જ તેનું જ્ઞાન થાય છે. આત્મા સ્વ-પરને પ્રકાશ કરનાર છે, પેાતાને પણ