________________
૧૦૬
ગદષ્ટિ સમુચ્ચય તે પણ પરવશ, પરાધીનતાવાળું હોવાથી દુખ રૂપ જ છે તેમ સમજવું. પરંતુ સ્વવશ, સ્વાધીન તે આત્મધ્યાનથી ઉત્પન્ન થતું આત્મિકસુખ તે જ તાવિક સુખ છે. અને તે જ સત્ય, શાશ્વત સુખ છે. ૧૦૭.
ધ્યાન ચ નિર્મલે બાધે સદૈવ હિ મહાત્મનામ ક્ષીણપ્રાયમલ હેમ સદા કલ્યાણમેવ હિi૧૦૮.
વિવેચન-પ્રભા દ્રષ્ટિમાં સૂર્યની પ્રભા જે સ્થિર તથા નિર્મળ પશમથી ઉત્પન્ન થયેલે બેધ હોવાથી આ દષ્ટિવાળા મહાન પુરુષોને નિરંતર ધ્યાન-આત્મ સ્વરૂપમાં રમણતા કરવા રૂપ સદૈવ બની રહે છે. સત્ય વસ્તુનું સ્વરૂપ સમજાયા પછી પરવસ્તુમાં રાચવાપણું કયાંથી રહે? એ વાતને દષ્ટાંત દ્વારા સમજાવે છે જે સુવર્ણ મેલ નષ્ટ થયું છે તેને પવિત્ર કહેવાય છે, તે પ્રમાણે આ મહાત્માઓ પણ કર્મોષ રૂપી મળથી રહિત હેવાથી નિરંતર કલ્યાણ સ્વરૂપ છે. ૧૦૮.
સવૃત્તિપદ હાસંગાનુષ્ઠાનસંતિમ
મહાપથપ્રયાણ પદનાગામિપદા વહમ્ /૧૦લા વિવેચન–પ્રભા દુષ્ટિ ધ્યાન પ્રિય હોવાથી એ દૃષ્ટિવંત જીવાત્મા ઘણે ભાગે આત્મધ્યાનમાં જ મસ્ત રહે છે. આ કિયા તે જ અસંગાનુષ્ઠાન છે. કઈ પણ જાતની આકાંક્ષા કે સાંસારિક સુખની અભિલાષા રાખ્યા વિના શાસ્ત્રાનુસાર વિધિપૂર્વક જે અનુષ્ઠાન કરે છે તે કિયાને અસંગ અનુષ્ઠાન કહે છે. એ અનુષ્ઠાન મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવાને સત્યવૃત્તિ રૂપ છે, તથા પરમપદને આપનાર છે. આ બધે પ્રતાપ અસંગાનુષ્ઠાનને