________________
ચાગષ્ટિ સમુચ્ચય
૧૦૫
છે. જેમ કે એક દુકાન ચાલતી હૈાય ત્યારે માનવ મનની તૃષ્ણા કહે છે, ‘ હવે બીજી દુકાન કરું.' એમ આશા, તૃષ્ણાને વશીભૂત થઈ ને જેમ જેમ ઉપાધિ વધારે છે તેમ તેમ પરિણામે તૃષ્ણાના ખાડા ન પુરાતા તે દુ:ખી થાય છે. માટે જ્ઞાની જને કહે છે હે મહામાનવ ! તૃષ્ણાના પાષણથી સુખ નહિ મળે. એ આશા દુરાશા માત્ર છે પણ તું એ તૃષ્ણાને સંતેષ રૂપી અમૃત વડે સિ'ચન કરે તા તને સત્ય અને સ્થાયી સુખ નિ:સ ંદેહ મળશે જ. ૧૦૬.
એ મીનાને વિશેષ પ્રકારે સ્પષ્ટ કરે છે પુણ્યાપેક્ષમપિ હેવ સુખ પરવશ’સ્થિતમ્ । તતથ દુઃખમેવૈતત્તલક્ષણ નિયાગત :
1190011
વિવેચન—પ્રથમ સુખ તથા દુઃખના જે લક્ષણા ખતાજ્યાં તેમાં પરવશથી દુ:ખ થાય છે એમ જે કહ્યું છે તે અંગે કાઈ શકા કરે છે કે પરાધીન જે ભાગની સામગ્રી છે તેના દ્વારા સુખ મળે એમ માનવું તે તે ભ્રાન્તિ છે, તે વડે તે દુઃખ થાય તે ખરાબર છે, અને તે દુઃખ રૂપ જ છે. પણ પૂર્વ જે દાન, શીયળ, તપ, જપ, ભાવના વગેરે કરેલ તેના પુણ્યના ફળ રૂપે જે સુખરૂપ ભાગ સામગ્રી મળે તેને દુઃખરૂપ કેમ કહેા છે ? શાસ્ત્રકાર મહારાજ તેના ઉત્તર આપે છે કે પુણ્યની અપેક્ષાથી પ્રાપ્ત થતા ભેગ સામગ્રી રૂપ જે સુખા તે પણ કિત ન્યાયથી દુઃખ રૂપ જ છે, કારણ કે પુણ્ય પણુ કમ જ હાવાથી પર જ છે, અને પર છેત્યાં દુઃખ જ છે. દુ:ખનુ જે લક્ષણુ “ પરવશ દુઃખ ” તે માટે પુણ્યથી પ્રાપ્ત થતું સુખ