________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૨૫ ગીઓ જ આ યોગશાસ્ત્રના અધિકારીઓ છે, પણ ગેત્રગીઓ જે હજુ યમાદિ નિયમ પાળવાને અસમર્થ હોવાથી, મુકિતપદને ગ્ય તેઓ ન હોવાથી આ ગ્રંથના તેઓને લાયક ગણ્યા નથી, તેમ જ નિષ્પન્ન ગીઓ–ગમાં પૂર્ણ થવાથી સિદ્ધિપદની નિકટ પહોંચવાથી તેઓને પણ આ ગ્રંથની જરૂરિયાત નથી. ૧૩૧.
યોગીઓનું સ્વરૂપ યે ગિનાં કુલે જાતાસ્તમાંનુગતાશ્ચ યે | કુલગિન ઉચ્યતે ગોવવન્તપિ નાપરે II૧૩રા વિવેચન—જે લેગીના કુલમાં ઉત્પન્ન થયા હોય અને તેને કુલ ધર્મને અનુસરતા હોય તેને કુલગી કહેવાય છે. આ લક્ષણ દ્રવ્યથી જાણવું. ભાવથી કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા ભવ્ય જીવોને આ વ્યાખ્યામાં સમાવેશ થઈ શકે છે. જેના વારસામાં ધર્મ કરવાની ભાવના દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે આદરમાન, ભક્તિ, સેવા, સત્કાર, સન્માન કરનારા છે, એ બધાને કુલગીઓ ગણવામાં આવે છે. યોગીઓના ગેત્રમાં જન્મેલા પુણ્ય પ્રકૃતિ વાળા અહિંસાદિ યમાં દાખલ થયા નથી તે કુલગીએ. કરતાં ઉતરતા ગેત્રગીઓ સમજવા. પણ જેઓ ધર્મના અનુરાગી નથી એવા કુલગીઓ અહીં લેવા નહિ. ૧૩૨.
કુલગીઓનું વિશેષ સ્વરૂપ સર્વત્ર પ્રેષિણને ગુરુદેવ દ્વિજપ્રિયાઃ | દયાલ વિનીતાશ્વ બેધવંત પતેન્દ્રિયા: ૧૩૩