________________
૧૨૮
યોગદષ્ટિ સમુચ્ચય એવા મહાત્મા પુરુષોને અંતરના ભાવપૂર્વક વંદન, નમસ્કારાદિ કરવા, અને તેઓ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ રાખવી, એ બીજે કિયા અવંચક કહેવાય છે. વસ્તુતત્વને બંધ થયા પછી જે ક્રિયા થાય તે અતિ આહૂલાદજનક અને વિવેકપૂર્વકની હોવાથી તેથી મહાન લાભ થાય છે. અનિષ્ટ કર્મને નાશ કરનાર બને છે અને સિદ્ધિ તરફ પ્રયાણ કરાવનાર થાય છે. વેગ અવંચક પ્રાપ્ત થયા પછી જે કિયા અવંચક પ્રાપ્ત થાય તે જ તે લાભપદ થવા સંભવ છે. આ પેગ અવંચક અને કિયા અવંચકપણાથી શુભ અનુબંધ રૂ૫ ફળની પ્રાપ્તિ થાય તેને ફલા અવંચક ભાવ કહે છે. મહાત્માઓના સમાગમ થવાથી તેઓના સદુપદેશ પ્રમાણે જે આચરણ કરવામાં આવે તેના પરિણામે ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય તે ફલાવંચક ભાવ છે.
વિશેષ પ્રકારે નિર્મળ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરેલ છે એવા મહાત્માએને પૂર્વ પુણ્ય ગે-સમાગમ થવે એ પ્રથમ યોગ અવંચક છે. આત્મસ્વભાવ સાથે જન – જેડાણ – અનુસંધાન થવું તેનું નામ ગ છે. આત્મગુણને અર્થાત્ સ્વરૂપ લક્ષને વંચે નહિ, છેતરે નહિ, ઠગે નહિ એ અમેઘ, અચૂક, રામબાણ યોગ તે અવંચક યોગ છે. ઉપરોક્ત ગુણોયુક્ત મહાત્માઓ પ્રત્યે પ્રલેભન અને ભયરહિત શુદ્ધ સાધુ – સાધ્વીઓની કપટ. રહિત ત્રિકરણ શુદ્ધ વિન્યાન્વિત પણું અને વંદન નમસ્કારાદિ ક્રિયા તે “કિયા અવંચક ગ” છે. તે બને અવંચક યેગના ફળ સ્વરૂપે સદુપદેશાદિ વડે કરીને આત્મદર્શન સહ નિઃશ્રેયસ પદની પ્રાપ્તિ થાય છે. તેને “ફલ અવંચક” કહે છે.