________________
ઈષ્ટાપદેશ
ઉપયોગ હોવાથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. અને તે પુણ્ય સ્વર્ગાદિ પદની પ્રાપ્તિને માટે નિમિત્ત કારણ થાય છે. માટે વ્રતાદિકનું આચરણ સાર્થક છે.
એ વાતને સ્પષ્ટ કરવા માટે આચાર્ય આ પછીના શ્લેકમાં કહે છે કે – ૨.
જેવી રીતે છાયામાં અને તડકામાં બેઠેલા માણસમાં ફરક દેખાય છે, તેવી રીતે વતી અને અગ્રતીમાં ફરક છે. છાયામાં બેઠેલ મનુષ્ય સુખથી બેસે છે. ત્યારે તડકામાં બેઠેલ મનુષ્યને તાપનું દુઃખ સહન કરવું પડે છે. તેવી જ રીતે તેનું પાલન કરનાર મનુષ્ય દેવલેકમાં સુખ પ્રાપ્ત કરે છે ત્યારે અવતી, અસંયમી મનુષ્ય નરકાદિ સ્થાનમાં દુઃખને ભેગા કરે છે. તેથી વ્રતાદિનું પાલન નિરર્થક નથી પરંતુ સાર્થક છે અને આવશ્યક પણ છે.
શિષ્યની શંકા-જે એ વાતને માની લઈએ તે ચિપ આત્મામાં ભક્તિભાવ (વિશુદ્ધ અંતરંગ અનુરાગ) રાખ અયુક્ત થઈ જશે, કારણ કે આત્માના અનુરાગથી મળતું મેક્ષ–સુખ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ રૂપ સંપત્તિની અપેક્ષા રાખતું હેવાથી બહુ દૂર થઈ જશે. અને વ્રતની સહાયતાથી વચમાં જ સ્વર્ગ આદિ સુખ મળી જશે. તે પછી આત્માનુરાગ કરવાથી લાભ? સુખાથી સાધારણ અને આત્માનુરાગ તરફ આકર્ષિત ન થતાં ત્રેતાદિક તરફ જ મૂકી જશે.
સમાધાન-આચાર્યને ઉત્તર-વત આદિનું પાલન કરવું, આચરણ કરવું નિરર્થક નથી પરંતુ સાર્થક જ છે એટલું જ