________________
પ્રાદેશ
નહિ પણ આત્માનું રાગ-આત્મભક્તિને અયુક્ત બતાવવી તે પણ ઠીક નથી. તેની પુષ્ટિ માટે આચાર્ય હવે પછીના શ્લોક કહે છે. ૩.
જે મજુર ભાર ઉપાડીને બે ગાઉ સુધી સહેલાઈથી જઈ શકે છે તે શું અર્ધા ગાઉ જતાં થાકી જશે ? અલબત્ત નહિ જ. તેવી જ રીતે જે આત્મભાવ, આત્મરમણતા મેક્ષ સુધી પહાંચાડવાની શક્તિ ધરાવે છે. તેને સ્વર્ગ, દેવલાકનું સુખ પ્રાપ્ત કરાવવું તે કાંઈ જ વિસાતમાં નથી. જે મનુષ્ય આત્મ રમણતાથી તે જ ભવે મેક્ષ પ્રાપ્ત ન કરી શકે તે તે ભવ પૂરો કરી દેલાકમાં તે જરૂર જ જાય છે,
આમ સ્વ` સરલતાથી પ્રાપ્ત થવાનું બતાવ્યું ત્યારે શિષ્ય પૂછે છે કે “ સ્વગે` જવા વાળાને શુ ફળ છે? '' આચાર્ય' તેનુ સ્પષ્ટીકરણ કરે છે. ૪.
દેવલાકના સુખા પણ ઇન્દ્રિયજન્ય છે, પરંતુ આત્મિક સુખ નથી. પરંતુ મનુષ્યલાકના સુખાપભાગ ઇન્દ્રિયજન્ય હાવા છતાં દેવલાકનાં સુખા તેનાથી ઉત્કૃષ્ટ છે અને ઘણા કાળ સુધી ભાગવવા ચેાગ્ય છે. કારણ કે દેવાના આયુષ્યની સ્થિતિ સાગરેપમાની હાય છે. એકદરે તે સુખા દેવાના ભાગને ચેગ્ય છે. એટલે કે તે સુખા અનુપમ છે. તેના જેવા સુખા મનુષ્યલાકમાં નથી તેથી અનુપમ છે. ૫.
શિષ્યની શકા-ભગવન! સ્વર્ગમાં પણ ઉત્કૃષ્ટ સુખ મળે છે. તે પછી મેાક્ષની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરવાથી શા લાભ?