________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૩૫
છે, પરંતુ સામુ પાત્ર અયેાગ્ય હેાવાથી તેને આ ગ્રંથથી અંશતઃ પણ લાભ ન થવાને હોવાથી, તે તેનું અહિત કરનાર હોવાથી આથી તેને ન આપવો એ જ ચેાગ્ય છે. જો કે આ ગ્રંથ જીવાનુ` કલ્યાણ કરનાર છે. પણ તે કયારે? જ્યારે તે ગ્રંથનુ મહત્ત્વ સમજાય ત્યારે, તેના પ્રત્યે આદરમાન, સત્કાર, સન્માનવાળી બુદ્ધિ થાય ત્યારે જ, પણ તેવી બુદ્ધિ ન હાય તા એ ગ્રંથની અવજ્ઞા—અશાતના થાડી પણ થાય તે તે અશાતના વડે મહા અન રૂપ સોંસાર પરિભ્રમણ કરવા રૂપ થાય છે. કારણ કે આ ગ્રંથ પ્રશસ્ત વિષયવાળા છે. માટે તે અનઅેને દૂર કરવા માટે આ ગ્રંથ અપાત્રને આપવાની ના પાડી છે. પરંતુ તેઓના પ્રત્યે દ્વેષ ભાવ નથી. તેમ જ તુચ્છતા પણ નથી. ૧૪૬.
યોગ્ય જીવાને ગ્રંથ આપવા
ચેાગ્યેયસ્તુ પ્રયત્નેન દૈચાડ્ય વિધિનાન્વિત । માસય વિરહેણાÅઃ શ્રેયાવિઘ્નપ્રશાન્તયે ॥૧૪॥
વિવેચન શ્રીમાન હરિભદ્રાચાર્ય આ ગ્રંથને પૂર્ણ કરતાં જણાવે છે કે આ ગ્રંથ યોગ્ય જીવને શ્રોતાઓને પ્રયત્નપૂર્ણાંક વિધિસહિત સંભળાવવા. વિધિ એ છે કે જ્યારે આ ગ્રંથ ગુરુમુખે સાંભળવા હાય ત્યારે પ્રથમ ત્રણ ખમાસમણા ખેલી ઇચ્છાકાર સુખશાતા પૂછી અમ્રૂડ્ડિયાના પાઠ એલી ખમાસમણુ આપી. “ ઇચ્છાકારેણુ સ`દિસહુ ભગવન્ ! વાયણા સદિસાહું ?” ફરી ખમાસમણા આપી ઈચ્છાકારેણુ સ`દિસહ ભગવન્ વાયણા લેશું! ફરી ખમાસમણા આપી ઈચ્છાકારી ભગવાન્ પસાય કરી વાયણા કરશેાજી. આ પ્રમાણે વિધિસહિત