________________
૧૩૪
યોગદષ્ટિ સમુચ્ચય આ ગ્રંથના અધિકારી છે અને તેઓ જ આ ગ્રંથરૂપ મહાન રત્નને પ્રાપ્ત કરી ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે છે. ૧૪૪.
નિતદ્વિસ્વયોગેભ્યો દદન તથાપિ તુ.. હરિભદ્ર ઈદ પ્રાહ નૈતે દેય આદરાત ૧૪પા વિવેચન—ગ્યાયેગ્યના સ્વરૂપને સારી રીતે જાણનાર આચાર્યો અયોગ્ય-કુશિષ્યને તેની પાત્રતા ન હોવાથી ઉત્તમ ગ્રંથોને વાચવા આપતા નથી, એ વાત ચોક્કસ છે. તથાપિ આ ગ્રંથના કર્તા હરિભદ્રસૂરીજી આ પ્રમાણે જણાવે છે કે આ
ગદષ્ટિ સમુચ્ચય નામનો મહાન ગ્રંથ અગ્ય જીને કદાપિ પણ આપવો નહિ. આ ગ્રંથ અગ્ય જીવોને આપવાથી ગ્રંથનું તથા તે વ્યક્તિનું એમ બન્નેનું હિત ન થતાં અહિત કરનાર બનશે. અનાજ તથા રસાયણ શરીરને પુષ્ટ કરનાર છે, તે પણ બાળકને તથા રોગીને નુકસાનકર્તા જ બને છે. કારણ કે તે વસ્તુને લાયક તેઓ હાલ બન્યા નથી. એ જ દાતે અગ્ય જીવો આ ગ્રંથને લાયક નથી. આ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરી, આચાર્યોને આદરપૂર્વક જણાવે છે. ૧૪પ.
અવહ કૃતાઢ્યાપિ યદુનાથય જાયતે |
અતસ્ત પરિહારાથી ન પુનભ દેષતઃ ૧૪/ ઉપરના લેકમાં શ્રીમાન હરિભદ્રજીસૂરીજી મહારાજ અગ્ય જેને આ “ગષ્ટિસમુચ્ચય” નામનો ગ્રંથ આપવાની ના પાડે છે તેનું કારણ એ નથી કે તેઓશ્રીને તેના પ્રત્યે દ્વેષભાવ છે, તેઓ તે સર્વ પર સમાન દષ્ટિ રાખનાર મહાદયાવંત છે, અને સર્વ જીવોને પરમપદ પ્રાપ્ત થાઓ એમ ઈચ્છનારા