________________
ગદષ્ટિ સમુચ્ચય
૧૩૧ વિવેચન-જ્યારે અહિંસાદિ પાંચ મહાવ્રતે ઉત્કૃષ્ટ રીતે પાલન કરાય છે ત્યારે તેની સમીપમાં પરસ્પર વૈરવિધવાળા છે પણ પિતાના જાતિ વૈરને ત્યાગી અરસપરસ સાથે ખેલે છે અને શાંત બની જાય છે. આ બધે પ્રભાવ નિરબુદ્ધિ મહાત્માના ચારિત્રને જ છે. એનું નામ પરાર્થસાધક–પરમ અર્થ જે સિલેક તેનું સાધન તે આ મહાવ્રતનું પાલન છે. તેને સિદ્ધિયમ કહે છે. આ સિદ્ધિ જેને આત્મા પરમ પવિત્ર બન્યા છે તેના પ્રભાવે આત્માની અચિંત્ય શક્તિ પ્રગટ થઈ છે તેને જ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિયમ ચેથે છે. ૧૪૦.
કુલાદિગિનામસ્મા...ત્તોડપિ જડધીમતામ | શ્રવણાત્પક્ષપાતા રૂપકાસ્તિ લેશનઃ ૧૪૧
વિવેચન–શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ ગ્રંથની સમાપ્તિ કરતાં જણાવે છે કે આ “ગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ” બનાવવાનો મારો પ્રયત્ન મારા કરતાં પણ જેઓ અલ્પજ્ઞ છે, તેમ જ ગની લાગણવાળા કુલયોગીઓ તથા પ્રવૃત્તચક ગીઓ છે તેઓના ઉપકાર અર્થે મારે આ પ્રયત્ન છે. તે યોગીએ આ ગ્રંથને મનનપૂર્વક શ્રવણ કરશે, અર્થસહિત તેની વિચારણા કરી તેના રહસ્યને જાણી તે પ્રમાણે વર્તન કરશે તે અવશ્ય “પક્ષપાતાદ્દ” ગ્રંથના પ્રત્યે પક્ષપાત દ્વારા શુભ ઈચ્છાદિ-પુણ્યબંધ દ્વારા મહાન લાભને પ્રાપ્ત કરવા રૂપ અંશથી અવશ્ય ઉપકાર થશે, તથા અંતરગત ભેગના બીજની પુષ્ટિ પણ અવશ્ય થશે. ૧૪૧.