________________
૧૩૦
યોગદષ્ટિ સમુચ્ચય વિવેચન–જે મહાત્માઓ પંચ મહાવ્રતનું પાલન કરે છે, તેવા ઉત્તમ જીવેનું ચરિત્ર શ્રવણ કરતાં આનંદ થાય અને પરિણામની ચડતી ધારાએ યમના સ્વરૂપને જાણીને તેને ગ્રહણ કરવાની ઈચ્છા થવી અર્થાત પંચમહાવ્રત કે સ્થૂલ તેને ગ્રહણ કરવાની ભાવના થવી તેનું નામ ઈચ્છાયમ. ૧૩૭.
સર્વત્ર શમસાર તુ યમપાલનમેવ યતા. પ્રવૃત્તિરિહ વિયા દ્વિતીયે યમ એવ તત ૧૩૮
વિવેચન–ઈચ્છાયમમાં યમેને ગ્રહણ કરવાની ઈચ્છા થઈ હતી, બીજા યમમાં સર્વ જી પર સમભાવ ધારણ કરે અને ઉપશમ ભાવપૂર્વક અહિંસાદિ તેને પાલન કરવાની પ્રવૃત્તિ કરવી તેનું નામ યમમાં પ્રવૃત્તિયમ જાણ. ઈચ્છાથી આગળ વધીને અહીં પ્રવૃત્તિ થાય છે. ૧૩૮.
વિપક્ષ ચિંતારહિત યમપાલનમેવ યતા તથ્થર્યસિંહ વિર્ય તૃતિયે યમ એવ હિi૧૩લા વિવેચન–જે મહાત્માએ પાંચ મહાવ્રતનું સર્વથા પાલન કરે છે તે સર્વ વિરતિપણું અને જે સ્થૂલથી તેનું પાલન કરે છે તે દેશવિરતિપણું છે. આ બન્ને મહાત્માઓ પિતાપિતાના વ્રતનું પાલન કરવા છતાં તેમાં કોઈ પણ જાતના અતિકમ, વ્યતિકમ, અતિચાર આદિ દોષ લાગવા દેતા નથી. એવી રીતે જે ક્ષપશમ ભાવથી યમનું સ્થિરતાપૂર્વક પાલન કરે છે, તેને ત્રીજે સ્થિરયમ કહેવાય છે. ૧૩૯૮
પરાર્થસાધક તસિદ્ધિઃ શુદ્ધાન્તરામના અચિત્યશક્તિ યોગેન ચતુર્થો યમ એવ તુ ૧૪ના