________________
ચાગષ્ટિ સમુચ્ચય
૧૧૨
એક સરખી આંકશે, પણ ગુણદોષના પરીક્ષક તેનું મૂલ્ય જુદા જ પ્રકારે કરશે. અત્યાર સુધી સાંપરાયિક કર્મોના ક્ષય થતે હતા. ( કષાય સહિત કને ક્ષય થાય તેને સાંપરાયિક ક ક્ષય કહેવાય. ) કેત્રલજ્ઞાન થયા પછી સાંપરાયિક કમ રહેતા નથી. એટલે તેને ક્ષય કરવાના હેાતા નથી. પરંતુ હજુ ભવા 'પાહિ ચાર કર્મી ખાકી રહેલ છે, કના સર્વથા ક્ષય થયા વિના મેાક્ષ પ્રાપ્ત થાય નિહુ, કમને આવવાના પાંચ માર્ગોમાંથી મિથ્યાત્વ, અત્રત, કષાય એને પ્રમાદ એ ચારને! ક્ષય થઈ ગયા છે, અને મન, વચન, કાયાના યેાગ રહેલ છે. એ વડે પણ કમ બંધ થાય છે, તેને ઈર્ષ્યાપથિક કમ કહે છે. તે કમ પ્રથમ સમયે ખંધાય, બીજે સમયે ભાગવાય અને ત્રીજે સમયે ખરી જાય. એ ભવપગ્રાહિ કમ ભિક્ષા માટે પ્રવૃત્તિ કરતાં ક્ષય થાય છે. પહેલાની દૃષ્ટિએમાં સાંપરાયિક કમ ક્ષય થતુ હતું. પરાષ્ટિમાં ઈર્ષ્યાપથિક-ચાલવાને અગે લાગતુ કમ તેના પણ ક્ષય થાય છે. પિરણામે ફરીવાર જીવને સ’સારમાં ન આવવું પડે એવી રીતે કને દૂર ફેંકી દે છે. ૧૧૪.
તન્તિ યોગાત્મહાત્નેહ કૃતકૃત્યા યચાભવેત્ । તથાય. ધમ સન્યાસ વિનિયોગ મહામુનિઃ ।।૧૧।। વિવેચન—-રત્નની પરીક્ષા કરવામાં પ્રવીણ થયેલ વાણિયાએ પ્રતિજ્ઞા કરી કે ચિંતામણિ રત્ન (મનમાં જે ચિતવન કરે તે પ્રાપ્ત થાય એવું રત્ન ) મળે તેા જ લેવું, એમ વિચારી તેને શેાધવા માટે ફરવા લાગ્યા. અંતે એક ડુંગરાળ ભૂમી પ્રદેશમાં એક ભરવાડ પાસે એ રત્ન જોયું, અને પરિશ્રમ કરીને નાંધ. ૧ વેદની, નામ, આયુ, ગેાત્ર.