________________
ગિદષ્ટિ સમુચ્ચય
૧૧૩ તેણે તે રત્ન પ્રાપ્ત કર્યું અને કૃતાર્થ બન્યો. જેવી રીતે એ પુણ્યાત્મા રત્નાવણિક રત્ન પ્રાપ્ત કરીને પરમસુખી થયે તેવી રીતે પરાદષ્ટિવંત એગી ધર્મસંન્યાસ નામના પરમગને પામી પરમ કૃતાર્થ થાય છે. પરમપદ હવે હસ્તગત થયું એમ જાણે છે. ૧૧૫.
ધર્મ સંન્યાસ ગની પ્રાપ્તિ દ્વિતિયા પૂવકરણે મુખ્યોયમુપજાયતે.
કેવલ શ્રીસ્તતશ્ચાસ્ય નિ:સપન્ના સંદદયા પદ વિવેચન–પ્રથમ અપૂર્વકરણ સમ્યક્ત્વની પ્રાપ્તિના સમયે થાય છે. આ વાત પહેલા જણાવવામાં આવી છે. જ્યારે જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યાર પછી દેશવિરતિ, ત્યાર પછી સર્વવિરતિ થાય છે, ત્યારે ધર્મ સંન્યાસ નામને યોગ છઠ્ઠા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે, ત્યારે જે ધર્મ સંન્યાસયેગ પ્રાપ્ત થાય છે, તે સાધારણ સમજ. મુખ્ય ધર્મસંન્યાસ આઠમા ગુણસ્થાનકે બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થતાં ક્ષપકશ્રેણી શરૂ કરી ચાર ઘાતી કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય એ ચારને ક્ષય કરી કેવલજ્ઞાન રૂપી શાશ્વત આત્મલક્ષ્મીને પ્રાપ્ત કરે છે ત્યારે આ મુખ્ય યોગ હોય છે. અહીં હજુ મન, વચન, કાયાના યોગ તથા ચાર અઘાતી કર્મો બાકી રહે છે. એ પ્રમાણે પરી દષ્ટિમાં યોગી વિકાસ સાધે છે ૧૧૬.
ઘાતીકમાંબ્રક તદુક્તયેગાનિલાહતેા. યદાપતિ તદા શ્રીમાન જાય તે જ્ઞાનકેવલી ૧૧છા
છે. ૮