________________
૧૧૦
ગદષ્ટિ સમુચ્ચય ગુણસ્થાનકે ઘાતી કર્મને ક્ષય કરી જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે તે પણ સમાધિ જ છે-આત્મસ્વરૂપમાં સ્થિર થવું, કઈ પ્રકારના સંકલ્પ વિકલ્પો, વિચારો કરવા નહિ અને આત્મસ્વરૂપમાં લીન થવું તેને સમાધિ કહે છે. જેમ ચંદનની સુવાસ ચારે તરફ સુગંધ ફેલાવે છે, તેવી રીતે પરાષ્ટિમાં રહેલ જીવાત્માને વચન વિલાસ, તેના શરીરની સુગંધ અને સર્વ આચરણ ચંદનની જેમ ચારે બાજુ સુયશ વિસ્તારનાર થાય છે અર્થાત્ તેના ગુણની સુવાસને વિસ્તાર વાતાવરણમાં સર્વત્ર પ્રસરે છે. સંક૯પવાળા ચિત્તના અભાવને કારણે સંસાર તરફની પ્રવૃત્તિથી ઉત્તીર્ણ થઈ મુક્ત થઈ નિરાશી ભાવ પ્રાપ્ત થતાં પરિણામે પરમપદને પ્રાપ્ત કરે છે. ૧૧૨.
નિરાચાર પદાસ્યામતિચાર વિવજિત: આરહારેહણા ભાવ ગતિ વત્વસ્વ ચેષ્ટિતમ ૧૧૩
વિવેચન–પરાદષ્ટિવાળા ગી આઠમ ગુણસ્થાનકથી માંડી ચૌદમાં ગુણસ્થાનક સુધી પહોંચે છે. તેમને લાયકભાવના જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણે પ્રગટ થાય છે. અને આત્મીય ગુણોમાં પ્રવર્તન કરવા રૂપ કિયા ત્યાં હોય છે. પણ બાહ્ય કિયાઓને ત્યાં ઉપગ હેત નથી. કારણ કે જ્યાં અંતરંગ પ્રવર્તન થતું હોય ત્યાં બાહ્યાચારની જરૂર રહેતી નથી. તેમ જ એ અવસ્થામાં માનસિક દૂષણે પણ લાગતા નથી. પ્રાપ્ત કરવા લાયક કેવલજ્ઞાન પ્રાપ્ત થવાથી હવે કોઈ પણ જાતને બાહ્ય આચાર રહ્યો નથી. મિથ્યાત્વાદિને નાશ થવાથી સૂક્ષ્મ દેષ, અતિચારાદિ પણ લાગતા નથી. વળી જેમ મુનિરાજ