________________
ચેાગષ્ટિ સમુચ્ચય
૮૯
સમ્યક્ત્વ સૂક્ષ્મખાધથી યુક્ત હાવાથી એમાં કાઈ પણુ જાતને દોષ કે અતિચાર રડિત હેાય છે. જો ક્ષપક શ્રેણી પર આરૂઢ થાય તે તદ્ભવે જ પરમપદ્મ-માક્ષને પ્રાપ્ત કરે છે. પરંતુ ઉપશમ શ્રેણી કરે તેા અનુત્તર વિમાનમાં જાય છે. સમ્યક્ પ્રાપ્ત થયા પહેલાં આયુષ્યના બંધ પડી ગયા હૈાય તેા એક ભવ નરકને કે દેવનેા કરવા પડે છે. તેથી તેને ત્રણ ભવ કરવા પડે છે. રત્ન ઉત્તમ હેાય પણ રજના કારણે જેમ સહજ ઝાંખાશ જણાય તેના જેવું આ સમ્યક્ત્વ હાવાથી ત્રણ ભવ કરવા પડે છે, પણ શુદ્ધ સ્ફટિક જેવું નિમ ળ–હાય તા તદ્ ભવે જ મેાક્ષ પ્રાપ્ત થાય છે. ૮૯.
આ દૃષ્ટિવાળાને હવે સ'સાર કેવો ભાસે છે.
બાલધૂલીહકીડાતુ૫ાસ્યાં ભાતિ શ્રીયતામ્ । તમેા ગ્રંથિવિભેદન ભવચેષ્ટા ખીલવ હિ
112011
વિવચન—જ્યાં સુધી જીવને સત્ય વસ્તુને બેધ થતા નથી, ત્યાં સુધી બનાવટી હીરા, માણેક, મેાતીને સાચા માને છે અને તેના ઉપર રાગ કરે છે, પણ જ્યારે સમજાય છે કે આ તેા ખાટા છે, એટલે તેના પ્રત્યેના રાગ દૂર થાય છે. તે પ્રમાણે આ જીવ સંસારની જડ વસ્તુઓને સત્ય માની તેને પ્રાપ્ત કરવા રાતદિવસ તનતેડ પ્રયત્ન કરતા હતા, પણ જ્યારે સદ્ ગુરુના સમાગમ થયા ત્યારે આ વસ્તુ સત્ય નથી પણ પ્રાપ્ત કરવા લાયક સત્ય વસ્તુ જુદી જ છે. આ પ્રમાણે સદ્ગુરુના ખેાધ વડે અજ્ઞાન રૂપી કર્મ ગ્રંથિ તૂટી જતાં સત્ય વસ્તુનું જ્ઞાન થતાં તે બુદ્ધિમાનને તમામ સાંસારિક પદાર્થોં અને તેને પ્રાપ્ત કર