________________
/
G.
ગદષ્ટિ સમુચ્ચય સમજી કુતર્કને આગ્રહ ન કરે, પણ જ્ઞાનાભ્યાસને, શીલ પાળવાને તથા ચિત્તની એકાગ્રતાથી થતી સમાધિ સાધવાને, સકર્મો કરવા, પરોપકાર કરવા, વતે, નિયમે લેવાને વગેરેમાં હું બીજા કરતા આગળ વધુ વગેરેને આગ્રહ કરે સારો, પણ આત્મકલ્યાણમાં બાધક થાય તેવો આગ્રહ સુજ્ઞજોએ કયારેય પણ કરે નહિ. ૮૮.
ઇતિ થી દષ્ટિ સમાપ્તમ
પાંચમી સ્થિર દષ્ટિ સ્થિરાયાં દશને નિત્ય પ્રત્યાહારવદેવ ચ | કૃત્યમ બ્રાન્તમનઘં સૂક્ષ્મ બોધસમન્વિતમ્ IIટલા
વિવેચન–પાંચમી દષ્ટિ સ્થિરામાં રત્નની પ્રભા સમાન બેધ છે. આ બોધ એટલે સુંદર અને સ્થિર છે કે ગમે તેવા ખરાબમાં ખરાબ સંયોગ રૂપી કલિકાળના ઝંઝાવાતને ઝપાટામાં આવે તે પણ જેમ રત્નપ્રભારે પવન કંઈ જ કરી શકો નથી–બુઝાવી શકતું નથી. તેવી રીતે આ બેધને જરા પણ ઈજા આવતી નથી. તેને કોઈ વિચલિત કરવા આવે છતાં પણ તે ક્યારેય વિચલિત થતું નથી. એ બેધ લાયક દર્શન રૂપ છે. નિત્ય છે, આવ્યા પછી કયારેય પણ જતું નથી. માટે અપ્રતિપાતિ છે. તેમ તે અતિચાર આદિ દેષ રહિત છે. ક્ષેપ શમ કે ઉપશમ ભાવના જે સમ્યગ્રદર્શને છે તે અતિચાર દેષ સહિત છે. ક્ષપશમ અને ઉપશમ ભાવના સમ્યક્ત્વમાં પતિત થવાનાં કારણે હૈયાત હોવાથી તે અનિત્ય છે, અને દેષ સહિત છે. રનનીપ્રભામાં પણ રજને ઉપદ્રવ થાય છે. તેમ આ