________________
હર
ચેાગષ્ટિ સમુચ્ચય
ખાધા પીડા રહિત, નીરંગી, આત્મતત્ત્વ એ જ પરમતત્ત્વ છે, અને તે જ એક સારભૂત છે, તે જ આદરવા ચેાગ્ય છે. બાકીના સ દૃશ્ય પદાર્થાં અસાર, નાશવાન અને માયામય હાઈ ઉપાધિ રૂપ દુઃખદાતા છે. તેના રાગ, મમત્વ ત્યાગી પરમવસ્તુ જે ત્રિકાળ સત્ય સ્વરૂપ છે, તે આત્મ વસ્તુ જ અંગીકાર કરવા લાયક અને પ્રેમ કરવા ચેગ્ય છે. ૯૨.
અવ' વિવેકીનેા ધીરાઃ પ્રત્યાહારપરાસ્તથા । ધ બાધાપરિયાગ-યનવન્ત શ્ર તત્ત્વતઃ
૫ટ્ટા
વિવેચન—તે આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાના કણ લાયક છે? જેએને જડ, ચૈતન્યનુ' ભેદ વિજ્ઞાન 'હાય, તેવા વિવેકી ચંચળતા રહિત, ધીર, અંગીકૃત ધ્યેયથી વિચલિત ન થવાવાળા, પાંચ ઇન્દ્રિયાના ત્રેવીશ વિષયે માંથી જેનુ મન પાછું હઠી ગયું હાય, ધર્મ વિરુદ્ધ આચરણ ન કરનારા સૂક્ષ્મ બેધવાન, આદિ ગુણેને ધારણ કરનાર યાગ્ય પુરુષા જ આત્મતત્ત્વની વિચારણા, ભાવના, ધ્યાન દ્વારા તેને પ્રાપ્ત કરી શકે છે. ૯૩.
ન સ્થુલક્ષ્મી સખી લક્ષ્મીય થાન દાય ધીમતામ । તથા પાપસખા લાકે દેહિનાં ભાગ વિસ્તર
next
વિવેચન—જગતમાં લક્ષ્મીની ચ‘ચળતા પ્રસિદ્ધ છે. લક્ષ્મી કોઈની પાસે સદાકાળ સ્થિર રહી હેાય તેમ ભાગ્યે જ અને છે. એથી લક્ષ્મીને દરિદ્રતાની બહેનપણી માની છે, લક્ષ્મી મળે ત્યારે આનંદ થાય છે. પણ જ્યારે તે નષ્ટ થાય છે ત્યારે તેથી અધિક દુઃખ થાય છે. એથી શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે દરિદ્રતાની સખી લક્ષ્મી છે. તે બુદ્ધિમાનાને આનંદ