________________
યોગદષ્ટિ સમુચ્ચય સારાંશ જણાવે છે – મીમાંસા ભાવતે નિત્યં ન હોસ્યાં ય ભવતા અતસ્તત્ત્વસમાવેશત્સદૈવ હિ હિતેાદયા: ૧૩
વિવેચન–કાંતા દૃષ્ટિમાં વર્તતા જીવને આત્મતત્ત્વની વિચારણા સતત થયા જ કરે છે. રાતદિવસ એવી ભાવના રહે છે કે કયારે કર્મબંધનથી મુક્ત થવાય. ક્યા ક્યા કર્મોથી બંધન થાય છે અને ક્યા કારણથી મુક્ત થવાય તેની વિચારણા સતત કરે છે. વળી નિશ્ચયપૂર્વક જાણે છે કે આ મોહ, મમત્વ સંસારના કારણે છે માટે તે તેને ત્યાગ કરવા જ પ્રયત્નશીલ બને છે. સંસાર પ્રત્યેને રાગ નષ્ટ થઈ જાય છે. ભવ પ્રપંચ પ્રત્યે તે ઉદાસીન વૃત્તિવાળા હોય છે. શ્રેતધર્મને તે બહુ રાગી હેય છે, અને આત્મજ્ઞાનની વિચારણામાં લીન અને આત્મસાક્ષાત્કાર કરવામાં વતે છે. પરિણામે આત્મતત્વને સાક્ષાત્કાર થતાં પરમપદ રૂપ હિદય એટલે કલ્યાણ થવામાં વાર લાગતી નથી. ૧૦૩.
દતિ શ્રી છઠ્ઠી કાન્તા નામની દષ્ટિ સમા તમ્
સાતમી પ્રભા દષ્ટિને અધિકાર ધ્યાન પ્રિયાપ્રભ યેન નાસ્યાં ગત એવ હિ | તત્ત્વમતિપત્તિયતા વિશેષણ શાન્વિતા ૧૦ઝા
વિવેચન-“ધ્યાન પ્રિયા પ્રભા” આ શબ્દથી એ અર્થ થાય છે કે સાતમી દષ્ટિ પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી ધ્યાન પ્રિય બને નહિ, યથાર્થ ધ્યાનની પ્રાપ્તિ તે અહીંથી જ થાય