________________
ગદષ્ટિ સમુચ્ચય
અસ્યાં તું ઘમમાહાભ્યાસમાચાર વિશુદ્ધિતઃ પ્રિયો ભવતિ ભૂતાનાં ધમેકાગ્રસનાથા લતા વિવેચન–આ દૃષ્ટિમાં રહેલા આવે એટલે બધો વિકાસ કરી લીધું હોય છે કે તે જ્યાં જાય છે ત્યાં તમામ પ્રાણુઓના વેર-વિરોધ શાંત થાય છે. તેમ જ ધર્મના અનુષ્ઠાનમાં એટલે બધે પ્રવીણ હોય છે કે તે ધર્મના પ્રભાવે તથા આચાર વિશુદ્ધિને લીધે જગતના સર્વ પ્રાણીઓને પ્રિય લાગે છે. તેમાં જ જે જે ધાર્મિક ક્રિયાઓ કરે છે તે બધી સ્થિર તથા એકાગ્ર મન વડે કરે છે. દરેક કાર્ય વિવેકથી કરે છે, તેથી તે અમૃતકિયા રૂપ કહેવાય છે, અને તેને તેમાં ઘણો આનંદ આવે છે. ૯૮.
શ્રતધમે મને નિત્ય કાયસ્વસ્યાખ્યચેષ્ટિતે.
અતવાક્ષેપક જ્ઞાનાન્ન ભેગા ભવહેતવઃ પાટલા વિવેચન-કાન્તાદષ્ટિવાળા જીવે એટલે બધે વિકાસ કરેલ હોય છે કે તેને સાંસારિક વસ્તુ પર ઘણી જ આસકિત દૂર થઈ હોય છે, સંસારમાં રહેવા છતાં તે નિલેપ રહે છે. શ્રતધર્મ–આગમ રહસ્યોની વિચારણા તે મન વડે નિરંતર ક્ય કરે છે, અને કાયાને બીજા કામમાં જે છે. જ્ઞાન વડે જડ ચૈતન્ય અને ભેગાદિ વસ્તુ સ્વરૂપ સમ્યક પ્રકારે વિવેચક (પૃથક) બુદ્ધિ વડે જાણે છે. સંસારની આસક્તિ ઘટી જવાથી તેને સંસારવૃદ્ધિ કરનાર કર્મને બંધ પડતું નથી. આ વાતને દષ્ટાંત દ્વારા સમજાવે છે કેઈ એક સ્ત્રી પોતાના ઘરના સર્વ કામકાજ કરે છે, પણ જ્યારે કામથી મુક્ત થાય છે ત્યારે તેનું
છે. ૭