________________
ગદષ્ટિ સમુચ્ચય વાની ચેષ્ટાઓ સ્વાભાવિક નાના બાળકને ધૂળના ગૂડ બનાવીને પછી જેમ તેને તેડી નાખે છે તેવી બાલ્યકીડા સમાન લાગે છે. એટલું જ નહિ પણ ચકવતની રાજ્ય રિદ્ધસિદ્ધિઓ અને તેને ભેગે પણ અસ્થિર અને વિનાશી લાગે છે. આ સત્ય વસ્તુના બોધને જ પ્રતાપ છે. ૯૦.
માયામરીચિ ગન્ધર્વનગર સ્વપ્નસંનિભાન ! બાહ્યાન પશ્યતિ તન ભાવાન શ્રતવિક્તઃ ૯લા
વિવેચન–સૂકમ બંધ થયા પહેલાં આ જીવ સંસારિક તમામ પદાર્થોને જુદી દૃષ્ટિથી જેતે હતે પણ જ્યારે સૂક્ષમા બેધ સહ ક્ષાયિક સદ્ભૂત્વ પ્રાપ્ત થાય છે ત્યારે તે સર્વ બાહ્ય વસ્તુઓને મૃગતૃષ્ણ-ઉનાળામાં દૂરથી દેખાતે પાણી જે આભાસ, ગંધર્વનગર–સંધ્યા સમયે આકાશમાં થતા અનેક પ્રકારના ટ, સ્વપ્નમાં જોયેલ રાજ્યાદિની પ્રાપ્તિ, એ જેમ ક્ષણિક અને સાચા નથી. તેની જેમ સંસારિક પદાર્થો પણ તેને તેવા લાગે છે. તેથી તેને રાગ, મમત્વ ત્યાગીને સ્વ સ્વરૂપમાં રમણ કરે છે, અને પરમ શાન્તિને અનુભવે છે. ૯૧.
અંગીકૃત કરવા ગ્ય કર્તવ્ય શું છે? અનાહ્ય કેવલં જતિ નિરાબાધમનામયમ | યદત્ર તત્પર તવં શેષઃ પુનરુપમ્બવઃ દરા
વિવેચન – આગળની ગાથામાં સર્વ જડ પદાર્થોની અસારતા જણાવી અને તે ત્યાગવા યોગ્ય બતાવવામાં આવેલ છે તે પ્રશ્ન થઈ શકે છે કે ત્યારે આદરવા ગ્ય શું છે? તેના ઉત્તરમાં જણાવે છે કે આંતરિક કેવળ જ્યોતિ સ્વરૂપ,