________________
ગદષ્ટિ સમુચ્ચય તેથી સમ્યફલ્વી જવ વાસ સ્થાનક તપ કરે તે તીર્થકર નામ ગોત્ર બાંધે છે. આ અપૂર્વ પુણ્યબંધથી ત્રીજા ભવમાં સાક્ષાત્ તીર્થકર બની દેએ બનાવેલા સમવસરણમાં બિરાજમાન થઈને ભવ્ય જીના હિતાર્થે ધર્મોપદેશ આપે છે. જઘન્યથી એક ઝાડ દેવે પ્રભુની સેવા કરે છે. છત્ર, ચામર, ઈન્દ્રધ્વજ વગેરે અનેક પુણ્યાનુબંધી પુણ્ય વડે પ્રાપ્ત થયેલા અનેક ભેગનાં સાધને ઉપલબ્ધ હોવા છતાં સભ્યત્વ તથા વિવેક જન્ય હોવાથી બંધનકારક થતાં નથી, પરંતુ અવિવેકી જીવે દ્વારા થયેલાં તે જ સાધન વડે મળેલ ભેગોમાં આસક્તિ થવાથી તે જીવને અહિત કર્તા બને છે. આમાં ભેગસામગ્રીને કોઈ દેષ નથી, પણ માનવીના વિવેક અને અવિવેક પર બધે આધાર છે. આ વાત દષ્ટાંત આપીને સમજાવે છે કે–અન્ય કાષ્ટ કરતાં ચંદનનું કાષ્ટ મૂલ્યવાન છે, શીતલ છે, તે પણ તેના વડે ઉત્પન્ન થયેલો અગ્નિ ચક્કસ મનુષ્યને બાળે છે, કારણ કે તેને સ્વભાવ બાળવાને છે. આ વાત પણ પ્રાયિક જાણવી. મંત્રોની શક્તિથી અગ્નિની દાહક શક્તિને નાશ કરવાથી ક્યારેક તે નથી પણ બાળ. આ વાત સમગ્ર લોકપ્રસિદ્ધ છે. સારાંશ એ છે કે વિવેકપૂર્વક કરેલા ધર્મજન્ય ભેગોના સાધન બાધક થતા નથી પણ અવિવેકપૂર્વક કરેલા ધર્મ જન્ય ભેગોનાં સાધનમાં આસકિત થવાથી તે અનર્થકારી બને છે. માટે સંસારિક પદાર્થોની આસક્તિને તે સર્વથા ત્યાગ જ કર જોઈએ. ૯૫. ભેગારદિચ્છા વિરતિઃ ઘભારાપનુત્તયે | સ્ક ધાન્તર સમાપસ્તસંસ્કાર વિધાનતઃ દા વિવેચન–આ પાંચમી સ્થિર દષ્ટિમાં સૂક્ષ્મ બંધ