________________
૮૪
ગદષ્ટિ સમુચ્ચય સુખદાય બને, પણ તત્વ બેધને અભાવે અજ્ઞાની છ વર્તમાન સુખને જેનારા, ભવિષ્યને વિચાર ન કરનારા ધર્મબીજને વાવી શકતા નથી, એથી ઉત્તમ એવે આ મનુષ્યજન્મ તેને હારી જાય છે. ૮૩.
તે જીવો શું કરે છે? બડિશામિષવરૂછે કુસુખે દારુણેદા
સક્તાત્ય જતિ સચેષ્ટાં ધિગહો દારુણું તમઃ ૫૮૪ વિવેચન–શાસકાર મહારાજ કહે છે કે, જુઓ તે ખરા! જીવની કેટલી બધી અજ્ઞાનતા છે! જેનાથી પિતાને મહાન લાભ થવાને છે એવી સચેષ્ટા-ધર્મનાં સાધને કે જેનાથી પિતાને અભ્યદય થવાને છે તેને ત્યાગી દે છે, અને મચ્છના ગળાના માંસની જેમ તુચ્છ, વિષયભેગમાં આસક્ત બને છે. વળી જેને ભવિષ્યમાં વિપાક ઘણે ભયંકર છે તે ન જાણતા પોતાના કર્તવ્યને ભૂલી જાય છે. આ કેટલી બધી અજ્ઞાનતા છે? છતાં તે પિતે પિતાને ડાહ્યો માને છે. ૮૪.
આ વાતને ઉપસંહાર કરે છે અઘસવેદ્યપદ માનધ્ય દુગતિપાતકૃતા સસંગાગમ યોગેન જેયમેતન્મહાત્મભિઃ ૮૫i વિવેચન-સત્ સમાગમની આવશ્યક્તા દરેક દર્શનકારે સ્વીકારે છે. નરકગતિમાં જવાની તૈયારીવાળા દઢપ્રહારી, ચિલાતીપુત્ર વગેરે પણ સત્ સમાગમ વડે પરમપદ મેક્ષને પ્રાપ્ત કરી શક્યા છે. માટે અહીંયા ગુરુશ્રી જણાવે છે કે “સત્ સંગાગમ ગેન” ગુર્નાદિના સંગે શાસ્ત્રબંધ પ્રાપ્ત