________________
વિગદષ્ટિ સમુચ્ચય
૮૩. સંવેદ્ય પદવાળે જીવ એકત્ર કરે છે, અને મનુષ્યજન્મમાં જે પરમપદ પ્રાપ્ત કરવાના પુરુષાર્થને બદલે સંસાર પરિભ્રમણ વધારે છે. ૮૧.
એનું ફળ બતાવે છે આત્માનં પાશયંયે સદાઇસચેષ્ટયા ભૂસમ! પાપ ધૂલ્યા જડાઃ કાર્યમવિચાર્યવ તત્ત્વતઃ ૮રા
વિવેચન–વસ્તુતત્ત્વના સૂકમ બોધના અભાવે જીવાત્માઓ વિયાદિ ક્ષણિક ભાગોમાં સુખ બુદ્ધિથી વારંવાર પ્રવૃત્તિ કરે છે, સંસારને સુખરૂપ માને છે. એથી નિરંતર હિંસાદિ આરંભ રૂપ અસત્ ચેષ્ટા વડે જીવાત્મા પિતાના આત્માને કર્મ બંધનથી બાંધે છે. તેમ જ હિતાહિતના બોધને અભાવે મૂર્ખ એવા એ જે વાસ્તવિક કાર્યને વિચાર કર્યા વગર ક્ષણિક વિષય સુખમાં આસક્ત બની જ્ઞાનાવરણાદિ કર્મ રૂપ રજથી પોતાના આત્માને આચ્છાદિત કરે છે. ૮૨.
ધમ બીજ પર પ્રાપ્ય માનુષ્ય કર્મભૂમિષા ન સત્ કમકૃષાવસ્ય પ્રયતતેડ૫મેધસઃ ૮૩ાા
વિવેચન—ધર્મબીજનું વાવેતર કરવા યોગ્ય આર્યભૂમિ લાયક ગણાય છે. અનાર્ય દેશ આર્યભૂમિ કરતાં ઘણું મટે છે. પરંતુ ધમ બીજનું વાવેતર કરવા માટે તે લાયક નથી. ધર્મ એવા શબ્દો તેઓના કાને કે સ્વપ્નમાં પણ શ્રવણ થતા નથી. એક આર્ય દેશ તે જ આત્મા સાધનામાં મદદગાર છે. આર્ય ભૂમિમાં ધર્મબીજનું વાવેતર કરવાનું ઉત્કૃષ્ટ સાધનભૂત મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને સત્કર્મો રૂપ ખેડ કરી તેમાં ધર્મ બીજને વાવવાની પરમાવશ્યકતા છે. જેથી આ લેક તથા પરલેક બંને