________________
યોગદષ્ટિ સમુચ્ચય ખરજ સાત દિવસમાં જ દૂર કરી આપું, ત્રિફલાને પ્રયોગ કર. પેલા મનુષ્ય ઉત્તર આપ્યું કે ખરજ ચાલી જાય તે પછી ખણવાના વિનેદના અભાવે જીવનનું ફળ શું? માટે મારે ત્રિફળાના પ્રયોગની જરૂર નથી. પણ સાંઠીઓ ક્યાં મળે છે તે
દાદરના ઉદાહરણનો સિદ્ધાંત કંડૂ (દાદર) વાળા જીવ સમાન અજ્ઞાની જીવ સમજે. દાદરને વિષયસુખ સમજવું. કંડૂ (દાદર) વાળા મનુષ્યની ઈચ્છા દાદર મટાડવાની ન હતી પણ તેને ખજવાળવાના સાધન પ્રાપ્ત કરવાની હતી, તેવી જ રીતે ભવાભિનંદિ જેની ઇચ્છા વિષયભેગને તૃપ્ત કરવાની હોય છે તેનાં સાધને પ્રાપ્ત કરવાની હોય છે. પણ તે વિષયેની ઈચ્છા, ભેગને ત્યાગવાની હતી નથી. વૃદ્ધાવસ્થા થવા છતાં અધથી ભેગથી ન વિરમતા ભેગ વૃદ્ધિના ઉપાય જેવા કે વીર્યવર્ધક રસાયણ તથા પૂર્ણચંદ્રોદયની ગેળીઓ વગેરે દવાઓ ખાઈને શરીરને શક્તિશાળી બનાવવાના અને ગપગ ભેગવવાના પ્રયત્ન કરે છે.' કંડૂ (દાદર) કે ભોગેચ્છાને દૂર કરવા સાધને શોધવાની વાત પહેલાની ચાર દષ્ટિમાં સમજાતી નથી, તેથી દાદર રૂપ જે ભેગેચ્છા તેને દૂર કરવા ખજવાળવાના સાધને રૂ૫ ઇલાજોને જ શોધે છે પણ દાદર રૂપ ભેગેચ્છા ન થાય તે ઉપાય શોધવાને વિચાર સમ્યક બોધના અભાવે તેને થતો નથી. અનેક પ્રકારના વિષયભેગને ભોગવી, પાપાચાર કરી, અનેક પ્રકારના મલિન કમેને અવેદ્યનોંધ ૧ મૂળ સૂત્રમાં ઈચ્છા શબ્દનું ગ્રહણ કરેલ છે, તેથી ભેગ
ક્રિયા પણ અંગીકાર કરવી.