________________
પગદષ્ટિ સમુચ્ચય દુઃખ આવતા તેથી મુક્ત થવા માટે પાપ કર્મો આચરે છે. જેમ કોઈ મનુષ્યને ખસ થાય, મીઠી ચળ આવે તેને દૂર કરવા સુખ બુદ્ધિ વડે ખૂબ ખંજવાળે છે, પણ ચળ ઓછી થતી નથી, અને પરિણામે ચાંદા, ઘાવ પડી જવાથી હેરાન થાય છે. મૂળ સૂત્રમાં આદિ શબ્દ વડે કેઢ રોગવાળે લે. આ કેઢીઓ કઢના ચાંદામાં પડેલા કૃમિયા, તેના દુઃખથી મુક્ત થવા અગ્નિનું સેવન કરતાં બળી જવાથી જેમ હેરાન થાય છે તેમ આ જીવ મેહવશે આકુળ-વ્યાકુળ થઈને હેરાન થાય છે. ૮૦.
યથા કમ્દયનેષાં ધી ન કચ્છ નિવતને ! ભેગાંગેષ તÈતેષાં ન તદિરછા પરિક્ષયે ૧૮૧
વિવેચન–ભાભિનંદિ જીવનું સ્વરૂપ છાંતથી કહે છેકેઈ એક ખસ-ખરજવાવાળે મનુષ્ય તેને ખરજ ઘણી આવવાથી આંગળીઓના નખ વડે ખૂબ ખણવા લાગ્યા, અંતે નખ પણ ક્ષીણ થઈ જવાથી ખરજને ખણવા માટે સાંઠીઓની શેધમાં ફરવા લાગ્યા. પણ જ્યાં રહેતું હતું ત્યાં રેતાળ પ્રદેશ હેવાથી સાંઠીઓ તેને મળી નહિ. એટલામાં તેને ત્યાં એક વૈદ્ય મળે તેની પાસે ઘાસને પળે હતે. ખરજવાવાળા મનુષ્ય તેની પાસે એક તૃણ-સાંઠીની માંગણી કરી. તેણે એક સાંઠી તેને આપી. આ મનુષ્ય હૃદયથી ઘણે જ ખુશ થયે. પછી તેણે પેલા વૈદ્યને પૂછ્યું કે ભાઈ, આટલી બધી સાંઠીઓ કયાં મળે છે? તેણે ઉત્તર આપ્યું કે લાટ દેશમાં, પણ તારે એની શી જરૂર છે? એ મનુષ્ય કહ્યું કે ખરજ ખણવાને વિનેદ એથી કરવો છે. પથિક બોલ્યું કે તે માટે સાંઠીઓની શી જરૂર છે—તારી
યો. ૬