________________
૭૮
ગદષ્ટિ સમુચ્ચય ભવાભિનંદિ જીવનું લક્ષણ સુકો લાભરતિ દીને મત્સરી ભયવાન શઠા અ ભવાભિનંદિ સ્થાનિષ્ફલાભસંગતઃ ૭૬
વિવચન–જ્યાં સુધી પુદ્ગલિક વસ્તુમાં આસક્તિ હોય, સંસારને જ સુખરૂપ માની તેની જ રાતદિવસ પ્રવૃત્તિ કરતે હેય એવા જીવને સૂફમબોધ કે સમ્યત્વની પ્રાપ્તિ કયાંથી થાય? અસ્થિર, અનિત્ય વસ્તુને સ્થિર અને નિત્ય માનનાર, દયા, દાનમાં કૃપણ, જડ વસ્તુ મેળવવા દરેક પાસે યાચના કરી દીન બનેલ, દીનતાને કારણે સદા ભયભીત રહેનાર અકલ્યાણ દશ, સ્વાર્થભાવને પિષક પરમાર્થ બુદ્ધિ રહિત, પ્રપંચ કરીને વસ્તુ મેળવનાર, વસ્તુતત્ત્વને નહિ જાણનાર અજ્ઞાની, સંસારથી નેહ કરનાર, સંસારિક અનુકૂળતા મળે તે જ મોક્ષ માનનારો, ઉપરોક્ત ભાવવાળા જીવને ભવાભિનંદી કહે છે. આ જીવ નાશવંત પુદ્ગલિક વસ્તુને મેળવવા ગમે તેટલે પ્રયત્ન કરે તે પણ તેમાં તે ફળીભૂત થતું નથી. કારણ કે દરેક વસ્તુની અનુકૂળતા પુણ્યને આધીન છે, અને પુણ્યની પ્રાપ્તિ સત્કર્મો કરવાથી થાય છે, તેમાં તેને અતત્વ બુદ્ધિ, અસત્ બુદ્ધિને આગ્રહ હોવાથી તે પ્રવૃત્તિ કરતું નથી. ૭૬.
ઇત્ય સત પરિણામોનું વિદ્ધો બાધ ન સુંદર તસંગાદેવ નિયમદ્વિષસંપૂત કાનવત છે કહા
વિવેચન–એક તરફ વસ્તુતત્વને જાણવાને બંધ કરે, અને બીજી બાજુ પુદ્ગલિક વસ્તુ પ્રાપ્ત કરવા અનેક પ્રપંચે કરવા, એક બાજુ વસ્તુમાં રહેલ અનિત્યત્વ, ક્ષણિકત્વ, અસારત્વ વગેરેને ઉપદેશ આપી તેના પ્રત્યેની આસક્તિ દૂર કરવા કહેવું,