________________
યોગદષ્ટિ સમુચ્ચય -હદય સ્થાન છે, અર્થાત્ મિથ્યાષ્ટિનું જ્ઞાન-અજ્ઞાન છે તે વાસ્તવિક “અપદ” છે, યથાસ્થિત વસ્તુતત્વની પ્રાપ્તિ કરાવનાર નથી. પરંતુ “પદતું, પદ” વેદસંવેદ્ય પદ તે જ પદ છે, એ પદ યોગી મહાત્માઓને હોય છે, વસ્તુતત્વને જાણનાર એવા સમ્યગદષ્ટિ મહાત્માઓ જ આ પદને પ્રાપ્ત કરે છે, તેને અનુભવ કરે છે. ૭૨.
ઘસઘતે યમિનપાયાદિ નિબંધનમ! તથા પ્રવૃત્તિ બુદાપિ સાયાગમવિશુધ્ધયા IIકા વિવેચન–વેદ્યસંવેદ્યપદના સ્વરૂપને જણાવતા શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જાણવા લાયક એવા ઘટપટાદિ પદાર્થો તથા નરક, સ્વર્ગ, મનુષ્ય વગેરે ગતિના કારણો તથા અસતુ. પ્રવૃત્તિવાળી બુદ્ધિથી થતાં ગેરલાભ તથા સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય વગેરે વસ્તુથી થતા કર્મબંધનો વગેરે જ્ઞાનાવરણાદિના પશમથી જેની બુદ્ધિ નિર્મળ થયેલ છે તે સંવેદ્યતે અર્થાત્ જાણે છે તેથી તેને સંવેદ્યપદ કહે છે. ૭૩. તત્પદ સાધવસ્થાના ભિન્નગ્રંથ્યાદિ લક્ષણમ | અન્યથાગત સ્તરે વેદ્યસંઘ મુચ્યતે II૭૪ા
વિવેચન-“પદનામ પદં” આશય; કે સ્થાન, સારી રીતે વસ્તુતત્ત્વના નિશ્ચયથી સમ્યફ રીતે, શુદ્ધ આશયથી રાગદ્વેષ રૂપી ગાંઠને ભેદવાથી પ્રાપ્ત થયું છે સાચું સ્વરૂપ જેને એવું નોંધ ૧ અહીંયાં મૂળ સૂત્રમાં સ્ત્રીનું ગ્રહણ કરેલ છે, તેથી એમ
જણાય છે કે, કર્મબંધનનું મુખ્ય કારણ સ્ત્રી છે. બુદ્ધિમાન મનુષ્ય પણ તેના પાસમાં સપડાઈ જાય છે, એમ જણાવવા મૂળ પાઠમાં સ્ત્રીનું ગ્રહણ કરે છે.