________________
૭૫
ગદષ્ટિ સમુચ્ચય થવાની નથી. કેઈ અહીં પ્રશ્ન કરે છે કે, આ તમારું કહેવું યોગ્ય નથી, કારણ કે શ્રેણીકાદિના દૃષ્ટાંતથી તથા જેઓ સમ્યક્ત્વથી પતિત થયા છે; એવા અનેક જ દુર્ગતિમાં ગયાના દષ્ટાંતે મેજૂદ છે, તે પછી છેલ્લી વારની દુર્ગતિ છે એમ કેમ કહેવાય? સમાધાનએ તમારું કહેવું બરાબર નથી, કારણ કે અમારા કહેવાનો હેતુ તમે જાણી શક્યા નથી. અહીંયા જે વેદ્યસંવેદ્યપદ કહેલ છે તે ક્ષાયક સમ્યક્ત્વ આશ્રી કહેલ છે. નિશ્ચયથી વેદ્યસંવેદ્યપદ લાયક સમ્યક્ત્વને જ કહે છે. વળી લાયક સન્મુત્વવાળાને દુર્ગતિમાં જવું પડતું નથી, પણ ઉપશમ કે ક્ષપશમ સમ્યક્ત્વ પતન
સ્વભાવવાળુ હેવાથી દુર્ગતિને પામે છે, પણ લાયક સમ્યફત્ત્વ• વાળાનું પતન થતું નથી. તે પછી શ્રેણીક રાજા ક્ષાયિક સમ્યગ્ર દષ્ટિવાળા હેવા છતાં નરકમાં કેમ ગયા? ઉત્તર-સભ્યત્વ પ્રાપ્ત થયા પહેલાં આયુષ્યકર્મને બંધ પડ્યો હોય તે નરકાદિ દુર્ગતિમાં જવું પડે છે. વળી નરકાદિ દુર્ગતિમાં જવા છતાં આત્મા, અનાત્મનું ભેદવિજ્ઞાન થયેલ હોવાથી માનસિક દુઃખને પિતાનું ન માનવા રૂપ દઢ ભાવ હોવાથી તેને દુર્ગતિ ન કહેવાય. જેમ વજના તાંદુલને પકાવવાથી તે કદી પાકતા નથી, તેમાં જરા, માત્ર વિકાર થતું નથી, એ ન્યાયે શ્રેણકાદિ ક્ષાયક સમ્યગદષ્ટિ જીવોને અંતઃકરણમાં દુઃખનું વેદનન થવાથી તેને દુર્ગતિ ન કહી શકાય. વળી કઈ વાતને એકાંત ન સમજવી જોઈએ. ૭૧.
પરમાર્થ પદ અવેદ્યવેદ્યપદ મપદે પરમાર્થતઃ | પદં તુ ઘસવંઘ પદમેવહુ યેગીનામ Iકરા વિવેચન–અવેધ સંવેદ્યપદ એટલે મિથ્યાષ્ટિના આશયનું