________________
૭૩
યોગદષ્ટિ સમુચ્ચય મેળવે. એ જેમ અજ્ઞાન અને બ્રાન્તિથી બને છે તે પ્રમાણે પ્રથમની ચાર દષ્ટિ પણ ઉત્કૃષ્ટ અવેદ્યસંવેદ્ય પદવાળી હોવાથી સૂક્ષ્મ બોધના અભાવને કારણે વસ્તુમાં રહેલ અનંતધર્મો તથા સાપેક્ષપણાને બરાબર સમજી શકતા નથી. વળી ચાર દષ્ટિમાં ગ્રંથિભેદ પણ થતું નથી. આ સૂમ બેધની શરૂઆત થી દીપ્રાદષ્ટિના અંતે ચરમયથાપ્રવૃત્તિકરણ થતા થાય છે, એમ યોગાચાર્યો જણાવે છે. ૬૭.
આમ શા માટે તેને ઉત્તર આપે છે અપાય શક્તિ માલિત્યં સૂક્ષ્મ બોધ વિબંધત ! નૈતતાયંત તત્તે કદાચિદુપજાયતે ૬૮
વિવેચન-આ દીપ્રાદષ્ટિમાં હજુ વિભાવ ભાવ હોવાથી અસત્ પ્રવૃત્તિ થવાને અંગે આ જીવને નરકાદિ ગતિને દુઃખને આપનાર એવા આશ્રનું સેવન કરવાથી કર્મ બીજ વાવવાથી સૂક્ષ્મ બંધ રૂપી ફળ પ્રાપ્ત થતાં નથી. તેમ જ આ મલિનતાવાળા જીવને તત્વવિષયક બોધ થતું નથી, પરંતુ દષ્ટિ અવશ્ય ફલદાતા બીજ રૂપ હોવાથી ક્યારેક બંધ પણ થાય ખરો. છતાં તે બેધ ઘણે સુંદર ન હોય. ૬૮.
અપાય દશન તસ્માÚતદીપાન્ન તાવિકમ !
તદાભાઇsfબનંન્દ્રસ્ય તથા પાપે પ્રવૃત્તિતઃ દુલા વિવેચન–સંસારની અંદર એવા જે પણ હોય છે કે જે માત્ર દેખાવ ખાતર એ આડંબર કરે છે કે તેને જોઈ બાહ્ય દષ્ટિવાળા છે તેમાં ફસાઈ જાય છે અને માને છે કે આ મહાત્મા તે ખરેખર ચેથા આરાના નમૂના રૂપ છે. ભલે એકવાર એવા ભેળા જાને છેતરી પિતાની વાહ વાહ બોલાવે