________________
૭૨
ગદષ્ટિ સમુચ્ચય તે પણ સ્થિર દૃષ્ટિમાં જે સુક્ષમ બધ થાય છે તેવો સૂક્ષ્મ બધ પહેલાની ચાર દૃષ્ટિમાં હેતે નથી. તેમાં પુદ્ગલિક વસ્તુ તરફ પ્રસંગ આવતાં પ્રવૃત્તિ થઈ જાય છે, તેમ જ સંસારસમુદ્રથી મુક્ત થવાની પ્રબળ ભાવના તથા કર્મક્ષય કરવાની ભાવના તીવ્ર થતી નથી. વળી દરેક પદાર્થમાં અનંતા ધર્મો રહેલા હોય છે તથા નય, નિક્ષેપ સતભંગી અને પ્રમાણ એ ચારથી વસ્તુતત્વને નિર્ણય થતો હોવાથી આ બોધ પ્રથમની ચાર દૃષ્ટિમાં ન હોવાથી તેને સૂકમ બેધ કહેવાય નહિ. ઉપરોક્ત બાબત સ્થિરાદિ ચાર દષ્ટિમાં છે. લેકોત્તર પ્રવૃત્તિથી સંસાર સમુદ્ર પાર કરવાને સર્મથ બંને છે, તથા કમ
ય પણ સારી રીતે કરી શકે છે. સૂક્ષ્મતત્વ એટલે બોધનું નિપુણપણું એ દીપ્રાદષ્ટિમાં હેતું નથી, કારણ કે પ્રથમની ચાર દૃષ્ટિમાં ગ્રંથિભેદ થતો નથી. આ કારણથી સૂકમ બોધ પ્રથમની ચાર દષ્ટિમાં હેત નથી, પણ સ્થિરાદિ ચાર દષ્ટિમાં હોય છે. ૬૬. પ્રથમની ચાર દૃષ્ટિમાં અદ્યસંવેદ્ય પદ છે તેનું વર્ણન
અદ્યસંવેદ્યપદં યમદાસુ તથાવણમ | પક્ષિચ્છાયાજલચર પ્રત્યાભમતઃ પરમ ૬ વિવેચન–અદ્યસંવેદ્ય પદ એટલે મિથ્યાત્વ, વેવસંવેદ્ય પદ એટલે સમ્યકત્વ. પ્રથમની ચાર દૃષ્ટિમાં સમ્યકત્વ ન હોવાથી ભ્રમ થવાને હજુ સંભવ છે. દષ્ટાંત તરીકે પાણીમાં પડતી પક્ષીઓની છાયાને જેમ કોઈ અજ્ઞાની મનુષ્ય સાચા પક્ષી તરીકે માની તેને પકડવા માટે પાણીમાં પ્રવેશ કરે તે શું તે મનુષ્ય તેને મેળવી શકવા સમર્થ બને ખરે? કદાપિ તે નહિ