________________
e૭
ગદષ્ટિ સમુચ્ચય આ પદ સાર્થક–ગુણ નિષ્પન વેદ્યસંવેદ્ય પદ શાસ્ત્રમાં જણાવેલ છે. જાણવા લાયક વસ્તુને જેના વડે યથાર્થ નિશ્ચય થાય તે જ સમ્યમ્ દર્શન ઘસંવેદ્ય પદ છે. જ્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી વિસ્તુતત્વને યથાર્થ બોધ થતું. નથી, એ સૂમ બે થી દષ્ટિમાં થતું નથી. ૭૪.
એ પદથી ભિન્ન પદ બતાવે છે. અદ્યસંવેદ્યપદ વિપરીત મતે મતમ! ભવાભિનંદિ વિષય સમારોપમ સમાકુલમ
વિવેચન–વેદ્યસંવેદ્યપદથી અદ્યસંવેદ્ય પદ છે તે વિપરીત છે-મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વને-વિપરીતતાને કારણે અવેધ કહેતા નહિ જાણવા લાયક એવી પુદ્ગલિક વસ્તુઓ માટે રાતદિવસ પ્રયત્ન કર્યા કરે પણ જે જાણવા લાયક આત્મ કલ્યાણ કારી તત્વાદિ સ્વરૂપ જે સત્ય છે, તેને જાણવા પ્રયત્ન ન કરે તથા પ્રકારના પરિણામ ન હોવાથી જ્ઞાનાવરણના ક્ષપશમ અનુસારે તત્વવિષય નિશ્ચય બુદ્ધિ ન થવાથી મૃગજળની બ્રાન્તિ જેમ થાય છે, તેના સમાન–એ પદથી તાવિક બોધ થતું નથી. અને એવા ભાવભિનંદિ છે કે જેને સંસારમાં આનંદ આવે છે એવા મિથ્યાત્વ દોષથી વિપરીત પ્રવૃત્તિ કરવાથી નરકાદિ ગતિ તરફ પ્રયાણ કરે છે. જો કે મિત્રાદિ ચાર દષ્ટિમાં એવેદ્યસંવેદ્યપદ શિથિલ છે તે પણ આદરવા લાયક અને જાણવા લાયક વસ્તુને યથાર્થ ન જાણવાથી વિપરીત પ્રવૃત્તિ કરીને ચાર ગતિ રૂપ સંસારમાં અદ્યસંવેદ્યપદવાળોઃ પરિભ્રમણ કરે છે. ૭૫.