________________
ચેાગદૃષ્ટિ સમુચ્ચય
પુણ્ય છે તે પણ ગુરુભકિતથી જ સાધ્ય છે, પ્રાપ્તવ્ય છે. ગુરુની મદદ વગર કયારેય પણ આગળ વધી શકાતું નથી.
૬૩.
૭૦
||૬૪ા
ગુરુભક્તિનું ઉત્કૃષ્ટ ફળ ગુરુભક્તિ પ્રભાવેન તીર્થ કૃદ્દેશન” મતમ્ । સમાપન્ત્યાદિ ભેદૈન નિર્વાણૂંક નિબંધનમ વિવેચન—આત્મ સ્વરૂપમાં રમણ કરનાર ધ્યાની, જ્ઞાની મહાત્મા એક શ્વાસેાવાસમાં પૂક્રોડ વર્ષના કર્માંના ક્ષય કરે છે. ધ્યાનના અનેક ભેદે શાસ્ત્રમાં બતાવેલ છે, પણ વર્તમાન કાળે એ ધ્યાનને ઉત્તમાત્તમ માર્ગ પ્રાયઃ નષ્ટ જેવા થયો છે. ભાગ્યે જ ધ્યાન કરનારા જોવામાં આવે છે, પણ ધ્યાન વિના આગળ વધી શકાતું નથી એ ચેાક્કસ છે. જ્યારે ત્યારે પણ ધ્યાન કર્યાં વિના છૂટકો નથી આ ધ્યાનના લાભ ગુરુની ભક્તિ કરવાથી મળે છે. અહી’ સમાપત્યાદ્રિ” જે લખેલ છે તે એક પ્રકારનું ધ્યાન છે. એના બીજા ભેદે છે તે પાતજલ વગેરે યાગદનામાંથી જાણવા આ સમાપત્તિ આત્મસ્વરૂપની પ્રાપ્તિ રૂપ ધ્યાન ભકુટિ કે બ્રહ્મરંધ્રમાં લક્ષ્ય રાખી કરવાથી પ્રભુ-આત્માનું સાક્ષાત્ દર્શન થાય છે અને તે સાક્ષાત્કાર રૂપ દર્શન તે જ અલ્પ સમયમાં મેાક્ષ પ્રાપ્ત કરવાનું અસાધારણ કાય છે. ૬૪.
6:
સૂક્ષ્મ બેધનુ સ્વરૂપ સભ્યશ્વેતવાદિભેદન લેકેયસ્તત્ત્વ નિય:। વેદ્ય સવેદ્ય પદ્મતઃ સૂક્ષ્મમાષઃ સ ઉચ્યતે વિવેચન—શ્રીમાન વાદિવેતાળ શ્રી દેવસૂરિજી મહારાજે પ્રમાણનયતા લેાકાલકાર નામના ન્યાયના ગ્રંથ બનાવેલ
રા