________________
ચાગષ્ટિ સમુચ્ચય
તત્ત્વ શ્રુતિના ભાવાર્થ
ક્ષારભસ્તુલ્ય હચ ભવયેાગાડિખલા . મતઃ। મધુરાઠક યોગેન સમા તત્ત્વવ્રુતિસ્તથા ॥૬॥
૬૯
વિવેચનસ’સારી જે સયોગા માત, તાત, પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય અને મિત્રાદિ વગેરે છે તે ખારા પાણી સમાન અસાર અને અતત્ત્વ શ્રવણ સ્વરૂપ છે, તેના વડે કોઈ દિવસ બીજનું વાવેતર ન થાય, ખીજને વાવ્યું હેાય તે પણ અંકુરે! કદી ઉત્પન્ન થતા નથી, પણ મીઠા પાણી સમાન તત્ત્વ શ્રવણુ છે. એના સયોગ થાય તે નિશ્ચય સમ્યક્ત્વ રૂપ બીજનું વાવેતર થાય છે, અને પરિણામે તેના વડે સ્વના સુખરૂપ અંકુશ નીકળી પર પરાએ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે. ૬૨. તત્ત્વ શ્રવણના લાભ. અતસ્તુ નિયમાદેવ કલ્યાણમખિલ' નૃણામ્ । ગુરુભક્તિસુખાયેત લેાકયહિતાવહમ
11311
વિવેચન સત્ સમાગમના અપૂર્વ લાભ માટે ગુરુશ્રી જણાવે છે કે, ગુરુ દ્વારા તત્ત્વજ્ઞાન શ્રવણના લાભ મળે છે. અને તત્ત્વશ્રવણથી તેના હૃદયમાં સ્વાર્થવૃત્તિ એછી થવાથી પરમાવૃત્તિ જાગૃત થાય છે, તેથી તેને પ્રાણી માત્રનું હિત કરવાની ભાવના જાગૃત થાય છે, એ ભાવનાના બળ વડે તે પરમાનું આચરણ કરે છે. પરમાથી જ જીવના વિકાસ થાય છે, વળી ગુરુની ભિકત, સેવા સત્કાર સન્માન કરવાથી તથા તેએશ્રીની આજ્ઞા અનુસાર આચરણ કરવાથી વાસ્તવિક રીતે તે જ શ્રેયના કરનાર છે. તેમજ આલેક પરલેાકનું હિતકરનાર જ પુણ્યાનુખ ધી