________________
ગિદષ્ટિ સમુચ્ચય થાય છે અને અહીંયા પ્રથમ કહેલા કેગના બીજેના અંકુરાઓ ફળ રૂપે સહજ ઉગવા માંડે છે. દીપ્રા દૃષ્ટિમાં બંધ ઘણે સારે હેવા છતાં પણ સૂક્ષ્મબોધ અહીંયા હોતું નથી. પ૭. ભાવ રેચકાદિ પ્રાણાયામને ગુણ બતાવે છે.
પ્રાણેભ્યોડપિગુરમ: સત્યામસ્યામસશયમાં પ્રાણ ત્યજતિધર્માર્થ ન ધર્મ પ્રાણ સંક. ૫૮
વિવેચન–બહિરવૃત્તિના ત્યાગ રૂપે ભાવરેચક પ્રાણાયામ કરવાથી દીપ્રા દષ્ટિવાળા યોગી મહાત્માને ધર્મ ઉપર એટલી બધી પ્રીતિ ઉત્પન્ન થાય છે કે જેથી પોતાના પ્રાણ કરતાં પણ ધર્મને અધિક ગણે છે, તેમ જ ધર્મ માટે પ્રાણ ત્યાગ કરે પણ ધર્મથી વિમુખ થતું નથી. ગમે તેવા સંકટો આવે અથવા પ્રાણુત કષ્ટ આવે તે પણ ધર્મ કે ધર્મના નિયમેને તે ત્યાગ કરતું નથી. આ દૃષ્ટિવાળાનું દઢ વર્તન થવામાં મુખ્ય કારણ એ છે કે તેને સંસારિક વ્યવહાર તરફ પ્રબળ ઉદાસીન ભાવ વરતે છે, એ જ છે. ૫૮.
એક એવ સુહ મૃતમમ્પનુયાતિ યઃ
શરીરેણ સમે નાશ સર્વ મન્યત્ત ગચ્છતિ અપા વિવેચન—દીપ્રા દૃષ્ટિવાળા જીવને અમુક અંશે વિવેક જ્ઞાન પ્રગટ થાય છે, એથી તે સમજે છે કે પ્રાણુને નાશ થાય તે પણ ધર્મ તે ભવાંતરમાં મિત્ર સમાન સાથે જ આવવાને છે, પણ ધર્મને ત્યાગ કરીશ તે શરીર કંઈ પણ કામમાં આવવાનું નથી અને તે ભવાંતરમાં સાથે પણ આવનાર નથી. આમ સમજીને શરીર કરતાં પણ ધર્મ પ્રત્યે અધિક સ્નેહ રાખે