________________
યોગદષ્ટિ સમુચ્ચય દીપ્રા દૃષ્ટિને અધિકાર પ્રાણાયામવતી દીપ્રા ન ગોત્થાનંવત્સલમાં તત્ત્વશ્રવણ સંયુક્તા સૂક્ષ્મધ વિવજિત અપા
વિવેચન–આ ચોથી દીપ્રા નામની દષ્ટિમાં બોધ દીવાની પ્રભા જે ઘણુ સમય રહેનાર તથા પ્રથમની ત્રણ દષ્ટિ કરતાં ઘણું સરસ તેમ જ અવસરે બરબર સ્મૃતિને આપનારે હેય છે. આ દૃષ્ટિમાં અષ્ટાંગ યેગમાં ચતુર્થ ભેગાંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. પ્રાણાયામ ત્રણ પ્રકારના છે (૧) પ્રાણને અંદર ભરે તે પૂરક, (૨) પ્રાણવાયુને બહાર કાઢવો તે રેચક, (૩) પ્રાણવાયુને અંદર રેકે તે કુંભક પ્રાણયામ કહેવાય છે. એ પ્રકારે એ ત્રણ પ્રકારના પ્રાણાયામ કરવાથી શરીરની અંદરની નાડીઓ શુદ્ધ થાય છે તથા મનની સ્થિરતા થાય છે તેથી ધ્યાનનો અભ્યાસ સારો થાય છે.
હવે ભાવપ્રાણાયામનું વર્ણન કરે છે
જડ વસ્તુના રાગભાવને ત્યાગ કરવો તે રેચક, આત્મિક ગુણેને ગ્રહણ કરવા તે પૂરક, આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે કુંભક પ્રાણાયામ. દ્રવ્ય પ્રાણાયામથી શરીરાદિની શુદ્ધિ થાય છે, ભાવપ્રાણાયામથી આત્મવિકાસ થાય છે. વળી ભાવપ્રાણાયામથી ગ્રંથિ ભેદ તુરત થાય છે, તેમ જ ચિત્તની અસ્થિરતારૂપ ઉત્થાન દેષને અભાવ થવાથી પ્રશાંતવાહિતાને લાભ થાય છે, અર્થાત ચિત્ત પરમશાતિને અનુભવ કરે છે. વળી ત્રીજી દષ્ટિમાં શ્રવણની ઈચ્છા હતી તે હવે શ્રવણ કરે છે, તેથી બેઘ વધારે સ્પષ્ટ