________________
૬૮
ગદષ્ટિ સમુચ્ચય છે, તેમ જ સ્વજન, પરિવાર તથા શરીર સહ સર્વ પુદ્ગલિક વસ્તુઓને અનિત્ય, અશાશ્વત, વિનાશી જાણ તેને મેહ, ત્યાગે છે, અને ધર્મને દઢતાપૂર્વક આરાધે છે. ૫૯.
ઇર્થ સદાશપતસ્તત્ત્વશ્રવણ તત્પરઃ |
પ્રાણેભ્યઃ પરમં ધમ બલાદેવ પ્રપદ્યતે I૬ શા વિવેચન – દષ્ટિવાળા જીવમાં અમુક અંશે વિવેકજ્ઞાન પ્રાપ્ત થવાથી, સત્ય સ્વરૂપ કાંઈક અંશે સમજવાથી પુદ્ગલિક વસ્તુની આસક્તિ ઓછી થવાથી ધર્મ પ્રત્યે ઘણો પ્રેમ ભાવ વધે છે, તેથી શુદ્ધ ભાવપૂર્વક તત્ત્વજ્ઞાન શ્રવણ કરવામાં તત્પર રહે છે, ઉચ્ચ તત્વજ્ઞાનના બોધ વડે પ્રાણુ કરતાં પણ ધર્મને ઉત્કૃષ્ટ માને છે, એ તેને સ્વભાવ છે. દીપ્રાદષ્ટિવાળાને ધ્યાન કરે તે સમયે મન, વચન અને શરીરના યોગની ચપળતા, ચંચળતા રૂપી દોષને અભાવ થાય છે. ૬૦.
તવ શ્રવણથી થતે લાભ. ક્ષારાભત્યાગતયન્મધુરોદક ગતઃ બીજ પ્રહમાધને તત્તત્વ શ્રેનર
વિવેચનગમે તે જાતના બીજને મીઠું પાણી મળે તે તે તુરત જ ઉગે છે, પણ જે ખારું પાણી મળે તે તે બીજ વાવ્યું હોય તે પણ ઉગતું નથી, પણ તે બીજ બળી જાય છે. તે પ્રમાણે અચિંત્ય સામર્થ્યવાળી તથા મહાપ્રભાવવાળી એવી તત્ત્વશ્રુતિ વડે દીપ્રાદષ્ટિવાળા જીવાત્મા પિતામાં મેક્ષના બીજને વાવે છે. ૬૧.