________________
ચાગષ્ટિ સમુચ્ચય
૫૩
પ્રથમ દૃષ્ટિમાં પણ આવેલા હાતા નથી, એમ જાણવું, જ્યારે તત્ત્વાધપૂર્વક ક્રિયા કરવામાં આવે અને સાથે સાથે ઉપરોક્ત અવ'ચક યાગ તથા ભત્ર ઉદ્વેગ આદિ ગુણા પ્રગટ થાય છે. ત્યારે ભાવ ચેાગીપણાની શરૂઆત થાય છે. ૪૦,
કૃતિ પ્રથમા મિત્રા થ્રિસમામા
તારા નામની બીજી દષ્ટિનું વર્ણન તારાં તુ મનાક્ સ્પષ્ટ નિયમન્ધ તથાવિધઃ । અનુ વેગા હિતાઽર્ભે જિજ્ઞાસા તત્ત્વચરા
૫૪૧૫
વિવેચન—તારાદૃષ્ટિનું વિવેચન કરતા પહેલાં જણાવવાનું કે ઘણા ખરા જીવા એઘદૃષ્ટિમાં જ રહેલા હોય છે, તે ચેગાષ્ટિમાં આવ્યા હાતા જ નથી. આ જીવને ઉન્નતિ ક્રમમાં જ્યારે ઘણા વિકાસ થયા હેાય છે તથા ભવસ્થિતિ મહે અલ્પ રહે છે, અને સંસારના અંત નિકટમાં આવવાના ડાય છે ત્યારે જ આ યોગદૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. ખીજી તારા નામની દૃષ્ટિમાં બેધ છાણાની અગ્નિની પ્રભા જેવા હાય છે. પ્રથમની મિત્રા દૃષ્ટિમાં તૃણાગ્નિની પ્રભા જેવા ખાધ હતા, પણ તે લાંખા સમય સુધી ટકી રહે તેવા ન હતા. બીજી દૃષ્ટિમાં અષ્ટાંગ યોગમાંથી બીજું યોગાંગ નિયમ નામનું પ્રાપ્ત થાય છે. નિયમ પાંચ છેઃ
(૧) શેચ—શરીર અને મનને પવિત્ર રાખવા એટલે મનમાં ખરાબ, અશુભ વિચાર આવવા દેવા નહિ, અને શરીરથી પણ ખરાબ આચરણ કરવું નહિ.