________________
પપ
ગદષ્ટિ સમુચ્ચય બીજી દષ્ટિમાં બીજા ગુણે ઉત્પન્ન થાય છે તેનું વર્ણન
ભવયસ્યાં તથાછિન્ના પ્રીતિગકથા સ્વલમાં
શુદ્ધ ગેષ નિયમાત બહુમાનગિષ ઇશા વિવેચન—તારા દષ્ટિ પ્રાપ્ત થયેલ છે એવા ગીને યોગ સંબંધી જ્ઞાન શ્રવણ કરવામાં જ અત્યંત અનુરાગ હોય છે, પણ અન્ય કથાવાર્તાઓમાં તેને રસ આવતું નથી. પણ મન, વચન, શરીરના યોગને કેવી રીતે વશ કરવા, કેણે વશ કર્યા હતા, કયા કયા ઉપાય વડે વશ થાય, તેને વશ કરવાથી જ શ્રેય થાય છે, મન, વચન, શરીરને સંયમ કરવાથી જ આત્મશ્રેય થાય છે, સંયમ જ સુખકર છે અને અસંયમ જ દુઃખદાતા છે, એવું જ્ઞાન કેઈ આપે કે તેવાં પુસ્તક વાંચવામાં તેને બહુ રુચિ થાય છે. તથા દાંભિકવૃત્તિ રહિત જે સાચા
ગીઓ હોય છે તેને ઉપર તેને બહુમાન પેદા થાય છે. પ્રથમ જેને તે સાધુડા, વગેરે શબ્દોથી તિરસ્કાર કરતે હવે, તેને તરફ હવે નિયમે કરી પૂજ્ય બુદ્ધિથી બહુમાનપૂર્વક જુએ છે. ૪૨.
યથા શકયુપચારિશ્વ ગવૃદ્ધિ ફલ પ્રદ યોગિનાં નિયમાદેવ તદનુગ્રહ ધીયુતઃ જવા
વિવેચન – દરેક તીર્થકરે, શ્રેયાંસકુમાર, શાલિભદ્ર, ધનાશેઠ, ચંદનબાલાજી, વગેરે અનેક મહાત્માઓ પરમપદને પામ્યા અને પામશે તેઓની મુખ્ય શરૂઆત દાનથી જ થઈ છે, ધનાસાર્થવાહ તથા નયસાર, ચંદનબાલા વગેરે દાનથી જ પરમપદને પામ્યા છે. આ વાત શાસ્ત્ર પ્રસિદ્ધ જ છે. સ્વારને