________________
ગદષ્ટિ સમુચ્ચય
ગ થતાં તે શ્રવણ કરવામાં તદાકાર થાય છે અને આનંદને અનુભવ કરે છે. પર. શુશ્રષાથી જે ગુણ ઉત્પન્ન થાય તે કહે છે બેઘાલ્સ: તસૌષા સિરાતુલ્યા સતાં મતા છે. અભાવેશ્યાઃ શ્રdવ્યર્થ મસિરાવનિકૂપવત પર વિવેચન—તત્વજ્ઞાન સાંભળવાની જે પ્રબળ ઈચ્છા તે જ જીવને ઘણે આગળ વધારી અંતે મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે. એ શ્રવણ જ્ઞાનરૂપી પાણીના પ્રવાહને વધારનાર પાણીની સિરા-વહેણનું કામ કરે છે, પાણીના વહેણ વગરની જગ્યાએ કૂવો
દાવ્યો તે ખરી, પણ અંદર પાણીની સિરા-વહેણ ન હોવાથી તે કૂવે શું ઉપગને? કાયફલેશ સિવાય બીજું કંઈ જ ફળ નથી. તે પ્રમાણે શ્રવણ કરવાની પ્રબળ ભાવના વિના શ્રુતજ્ઞાન પણ નકામું છે, અર્થાત્ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થતું જ નથી. એ માટે આત્માથીંઓએ તત્વજ્ઞાન શ્રવણ કરવાની પ્રબળ ભાવના રાખવી જરૂરી છે. પ૩. તવશ્રવણની પ્રબળ જિજ્ઞાસાને અપૂર્વ લાભ
થતાભાવેદપિ ભાસ્યાઃ શુભભાવપ્રવૃત્તિતઃ | ફલ કર્મક્ષયાન્વેસ્માત પરબઘનિંબધનમ પઝા
વિવેચન–બલાદષ્ટિમાં આઠગુણમાંથી ત્રીજે શુશ્રષા નામને ગુણ પ્રાપ્ત થાય છે. એ ગુણની મહત્તા એટલી બધી ગણવામાં આવે છે કે કદાચ આ જીવને તત્વજ્ઞાન શ્રવણને લાભ અંતરાયકર્મના યોગે ન પણ મળે, તે પણ તત્ત્વજ્ઞાન શ્રવણની