________________
યોગદષ્ટિ સમુચ્ચય થાય છે–નષ્ટ થાય છે. તૃણાને અભાવ થવાથી ચિત્ત શાંત, સ્થિર અને વ્યગ્રતા રહિત બને છે, અને ધાર્મિક અનુષ્ઠાને કરવામાં તથા ધ્યાન કરવામાં મન તલ્લીન બની જાય છે. ૫૦.
અવારા પૂર્વક સર્વગમન કૃત્યમેવ વા !
પ્રણિધાનસમાયુક્ત મપાયપરિહારતઃ પા વિવેચન–અત્યાર સુધી આ જીવને પુલિક વસ્તુ તરફ વધારે લાગણી હેવાને કારણે દેવ ગુરુવંદન, દર્શન, પૂજન વગેરે ધાર્મિક અનુષ્ઠાને તરફ પ્રવૃત્તિ ઘણું જ ઓછી હતી, તેમ જ ભાવરહિત વેઠ સમાન થતી હતી, પણ હવે જરા સત્ય વસ્તુ સમજાવાથી પુદ્ગલિક વસ્તુ તરફની લાગણી ઓછી થવાથી, તેમ જ તૃષ્ણ પણ ઘટી જવાથી ધર્મનાં અનુષ્ઠાને તે જ આત્મકલ્યાણ કરનાર છે, એમ સમજવાથી આ જીવમાં સ્થિરતા આવે છે અને દરેક શુભ કાર્યો કરવામાં આનંદ અને ઉત્સાહ આવે છે. મન એકાગ્ર થવાથી ચિત્તમાં શાંતિને અનુભવ થાય છે. મન, વચન, શરીર, નેત્ર વગેરેની અસ્થિરતા રૂપ જે અપાય (દુઃખ) તેને આ દષ્ટિમાં અભાવ થાય છે. પ૧.
શુશ્રષા ગુણ બતાવે છે કાન્તકાન્તાસમેતસ્ય દિવ્યયશ્રત યથા |
ચૂનો ભવતિ શુશ્રષા તથાસ્યાં તત્ત્વોચર પરા
વિવેચન—પરિપૂર્ણ સમૃદ્ધિ સંપન કેઈ યુવાન પુરુષ પિતાની સુંદર પત્ની સાથે દિવ્ય ગાયન શ્રવણ કરતો જેમ તેમાં તલ્લીન થાય અને આનંદને અનુભવે તેમ બલાદષ્ટિવાળા જીવને તત્વ શ્રવણ કરવાની ઈચ્છા પ્રબળ થાય છે અને તે