________________
૫૮
ગદષ્ટિ સમુચ્ચય ઉત્કૃષ્ટ જિજ્ઞાસા તથા અભિલાષા રૂપ સ્પર્ધા કરવી તે મોક્ષ સુખ આપનાર છે. એવા ઉત્તમ કૃત્ય કરતાં કદાચ બીજાથી પિતામાં ન્યૂનતા જોવામાં આવે તે તારાદષ્ટિવાળાને ઘણો ખેદ થાય છે. અન્ય કરતાં ધર્મ કાર્યો કરવામાં હું શા માટે પાછળ રહું? તેમ જ ધર્મ કાર્યોમાં કોઈ દોષ લાગે તે હૃદયમાં ઘણે પશ્ચાતાપ થાય છે, અને અન્યના ઉત્તમ, નિર્દોષ ધર્માનુષ્ઠાને જોઈને તેના પ્રત્યે પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે, પણ દ્વેષ ભાવ તે ક્યારેય પણ થતું નથી. એ બધા ગુણે આ દષ્ટિના પ્રતાપે પ્રગટ થાય છે. ૪૬.
તારા દષ્ટિવાળા જીવાત્માના વિચારે દુઃખરૂપો ભવઃ સવ ઉછેદોસ્યા કુતઃ કથમા ચિત્રા સત્તાં પ્રવૃત્તિ સારેષા શાયતે કથમ દા
વિવેચન—આ તારાદષ્ટિવાળા ગીમહાત્માઓને આત્મકલ્યાણ કરવાની ઉત્કૃષ્ટ જિજ્ઞાસા થાય છે. અને આચાર્યાદિ કરતાં આગળ વધવાની પ્રબળ ઈચ્છા હોય છે, એ કારણથી તે યોગીએ વિચાર કરે છે કે જન્મ, જરા, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર એ આ દુઃખરૂપ સંસાર છે, એને ક્ષય કેવી રીતે થાય ક્ષમા, સરળતા, નમ્રતા વગેરે આત્મિક ગુણેથી જ સંસારને ક્ષય થઈ શકે છે. તે પછી એ ક્ષમાદિ ગુણે કેવી રીતે પ્રાપ્ત કરવા? વળી મહાત્માઓની શુભ કાર્યો રૂપી પ્રવૃત્તિ અનેક પ્રકારની હોય છે. મેક્ષ નગરે જવાના અનેક માર્ગો હોય છે. કેઈને પ્રભુ પૂજા પર રુચિ હોય છે, કેઈને વ્યાખ્યાન શ્રવણુ સહ જ્ઞાન પ્રાપ્ત કરવાની રુચિ થાય છે, કોઈને સમભાવ રૂપી સામાયિક