________________
ચાગષ્ટિ સમુચ્ચય
ગુણસ્થાનકની યોજના
પ્રથમ ય ગુણસ્થાન' સામાન્યનાપણ તમ્ । અસ્યાં તુ તઃવસ્થાયાં મુખ્યમન્ત્ર યાગતઃ
૫૧
॥૪૦॥
'
વિવેચન—શાસ્ત્રમાં “ મિચ્છા ૢિ સાસાયણાઈં” મિથ્યા દૃષ્ટિને પ્રથમ ગુરુસ્થાનક કહેલ છે તે સામાન્ય પ્રકારે જાણવુ, અવ્યવહાર રાશિ તથા સૂક્ષ્મપણાને ત્યાગ કરી વ્યવહાર રાશિ તથા બાદરપણામાં જીવ આવ્યો, અવ્યકતપણાના ત્યાગ કરી વ્યકતપણામાં જીવ આવ્યેા, અકામ નિર્જરા વડે આટલે જરા ગુણ પ્રાપ્ત થવાથી પ્રથમ ગુણસ્થાનક કમ ગ્રંથકારોએ જે કહેલ છે તે ઉપચારિક જાણવું, વાસ્તવિક ગુણસ્થાનક તેઓમાં નથી. “ ગુણાનાં ગુણસ્થાન ” આ વ્યુત્પત્તિ પ્રમાણે વાસ્તવિક ગુણાને સમુદાય જેમાં હાય તેને જ ગુણસ્થાનક કહે છે. પ્રથમ દૃષ્ટિમાં જે યોગના બીજે જણાવેલ છે, તે ગુણા જેનામાં હાય તેનામાં જ વાસ્તવિક પ્રથમ ગુણસ્થાનક હાય છે તેમ જાણ્યું. અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આવા મહા વિમળ ગુણને પ્રાપ્ત કરનાર જીવાત્મા જો પ્રથમના ગુણસ્થાનકમાં વતા હાય તા પછી ઘણા જીવાને ઉપરના ગુણુસ્થાના કેમ પ્રાપ્ત થાય ? ધર્મનાં બીજો વાવનાર સ'સારથી ઉદ્વેગ પામનાર, અને ઉત્તમ સયોગા પ્રાપ્ત કરનાર જીવાત્માએ પણ પ્રથમના ગુણસ્થાનકે જ હાય તે પછી ઘણા ખરા જીવાત્માઓને તેા ઊભા રહેવાનું સ્થાન પણ આ ગુણસ્થાને મળે જ નહિ. તે। પછી સત્કૃત્વ અને ચેાથા, પાંચમા ગુણુસ્થાનની તે વાત શું કરવી ? આ પ્રશ્ન ખરેખર વિચાર કરવા