________________
૫૦.
ગદષ્ટિ સમુચ્ચય છે. ગ્રંથિભેદન થવાથી આત્મામાં એક પ્રકારની અનિર્વચનીય અનનુભૂત પૂર્વ કેત્તર નિર્મળતા પ્રાપ્ત થાય છે. અને એ જ સમ્યક્ત્વ પ્રાપ્તિનું દ્વાર છે. અપૂર્વકરણ વડે ગ્રંથિનું ભેદન થાય છે ત્યારે તેને ચરમયથાપ્રવૃત્તિકરણ કહેવાય છે, કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ અહીંયાં જ થાય છે. તે પહેલાં જે જે ધર્માનુષ્ઠાને કરવામાં આવે છે, તે બધાં ઓઘદૃષ્ટિથી થાય છે, ત્યાર પછી બધાં ધમનુષ્ઠાને વિવેકપૂર્વક થાય છે. આ વખતે જીવને પૂર્વે કહેલા સર્વ ગનાં બીજો પ્રાપ્ત થાય છે. ૩૮. ચરમ યથાપ્રવૃત્તિકરણ, તે જ અપૂર્વકરણ છે તે કહે છે
અપૂર્વાસન ભાવેન વ્યભિચાર વિગતઃ | તપૂર્વ મેદ મિતિયુગ વિદો વિલ ફિલા
વિવેચન–અરૂણોદય પછી જેમ સૂર્યોદય થાય છે. તે અરૂણોદય પણ સૂર્યોદય જ કહેવાય છે. તે પ્રમાણે જે કરણ પછી અનંતર સમયે અપૂર્વકરણ થાય છે અને ગ્રંથિને ભેદ કરે છે, તે કરણને ચરમયથાપ્રવૃત્તિકરણ કહે છે. પણ તાત્વિક દષ્ટિએ વિચારતાં એ અપૂર્વકરણ જ છે. કારણ કે અપૂર્વકરણનું કાર્ય ગ્રંથિ ભેદ કરવાનું છે તે જ કાર્ય ચરમયથાપ્રવૃત્તિકરણ કરે છે. એમ કહેવામાં જરા પણ અયોગ્ય નથી, એમ એગના જ્ઞાતાઓ જણાવે છે. વેદક સમ્યકત્વ પછી જેમ લાયક સભ્યત્વ પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે ચરમ યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ થાય છે. માટે અપૂર્વકરણની નજીક હોવાથી ચરમયથાપ્રવૃત્તિકરણ છે તે અપૂર્વકરણ છે. ૩૯.
નોંધ-૧, કરણ એટલે જીવનાં પરિણામ જાણવા.
યોગ થી જ થાય પછી અતિકરણ