________________
યોગષ્ટિ સમુચ્ચય
વિવેચન—પ્રથમ વિધિ માથી આ વાત કહી, હુવે નિષેધ માર્ગથી આ વાત જણાવે છે જ્યાં સુધી ભાવમળ રૂપીકમાં પ્રગાઢ હોય છે ત્યાં સુધી આ જીવને સદ્ગુરુના સમાગમ થતા નથી, અને કદાચિત સદ્ગુરુને સમાગમ થાય તે પણ તેમને સદ્ગુરુ તરીકે એળખી શકતા નથી. તેમ જ સદ્ગુરુની પ્રતીતિ દ્વારા થનાર અભ્યુદયને સાધનાર મુક્તિ તેને મેળવી શકતે નથી. આ વાત દૃષ્ટાંત દ્વારા સમજાવે છે કે, ચક્ષુ ઇન્દ્રિયના દોષને લીધે જેના નેત્રોમાં છારી કે મેતિયા આવવાથી જેની દૃષ્ટિ મઢ થઈ ગઈ છે તે માણસ શું સમ્યક્ પ્રકારે સામી વ્યક્તિમાં રહેલ લક્ષણુ, સાથિયા, વગેરેને સપૂર્ણ રીતે જોઈ શકે છે ? કદાપિ જોઈ શકવાનેા નથી. ૩૬.
૪૮
એ જ વાતનું સમન કરે છે અપવ્યાધિય થાલા કે તકિારે ન ખાધ્યતે, ચેષ્ટતે ચેષ્ટ સિદ્ધય નૃત્યેવાય તયાહિતે
||3s||
વિવેચન—પૂર્વ કહેલા અપૂર્વ ચેત્ર મીોનેા લાભ ભાવવ્યાધિ (ક મળ) ક્ષીપ્રાયઃ થઈ ગયા છે તેને જ મળે છે દૃષ્ટાંત–જેની વ્યાધિ ક્ષીણ થઈ ગઈ છે એવા મનુષ્ય જગતમાં ખજવાલ વગેરે વિકારોથી હેરાન થતા નથી, પણ પેાતાના કુટુબના પેષણ માટે રાજસેવા આદિ કાર્યામાં જોડાય છે. ધૈર્યંતા, શ્રદ્ધા, સત્ય વસ્તુ જાણવાની તાલાવેલી અને તેનુ જ્ઞાન એ બધા ધર્મ પ્રાપ્ત કરવાનાં સાધના છે. એ સાધના વડે યાગી અલ્પ વ્યાધિવાળા પુરુષની જેમ પેાતાની ભૂમિકાને અનુસાર હિતકારી દાનાદિ કાર્યોંમાં જોડાય છે. ૩૭.