________________
ગદષ્ટિ સમુચ્ચય વિવિધ પ્રકારના ક્ષે પશમથી થતે તથા પ્રકારના હૃદયને સુંદર આશય (વિચારહેતુ) તે જ સમાધિ છે. સાધુઓને આશ્રિ યોગાવંચક-પૂર્વે કહેલ-વિસંવાદ વગરના યોગના બીજેને સંગ કે તે ગાવંચક, અથવા સદ્દગુરુને સંયોગ થે તે યોગ અવંચક, સદ્ગુરુને વંદન, નમસ્કાર, પ્રણામ ભાવપૂર્વક કરવા તે કિયા અવંચક અને તેનાથી જે લાભ કર્મલયાદિ તે ફલ અવંચક. એ ભાવ અવંચક ત્રણનું સ્વરૂપ કહ્યું. તથા અન્ય રીતે પણ યોગ અવંચક કહે છે. મનને શુદ્ધ રીતે પ્રવર્તાવવું તે યોગ અવંચક છે. વાણી અને શરીરને આગમાનુસારે પ્રવર્તાવવા તે કિયાવંચક અને આ અવંચકપણાના યોગે મિથ્યાત્વ, કષાયાદિના ત્યાગથી શુભ ગતિ પ્રાપ્ત થાય તે ફળ અવંચક કહેવાય છે. ૩૪.
યોગ અવંચક જે નિમિતે થાય તે કહે છે એતચ્ચ સત પ્રણામાદિ નિમિત્તે સમયે સ્થિતમ, અસ્ય હેતુ0 પરમસ્તથા ભાવમલાપતા રૂપા
વિવેચન-આધિ, વ્યાધિ અને ઉપધિથી ભરપૂર એવા આ સંસારમાં આ જીવને વિકાસ કરનાર ખાસ કંઈ પણ કારણ હોય છે તે માત્ર સત્ સંગ જ છે. આ વાતને શ્રીમાન હરિભદ્રસૂરિ પુષ્ટિ આપતા જણાવે છે કે, ગ અવંચક એટલે સદ્ગુરુને સમાગમ થે તે કાંઈ સહેજ નથી. ભાવમળ ઘણે જ ઓછો થાય છે ત્યારે જ સદ્ગુરુને સમાગમ થાય છે, આ સમાગમ થયા પછી તે પૂજ્ય ગુરુ પ્રત્યે વંદન. નમસ્કાર, સત્કાર, સન્માન જે ન કરવામાં આવે તે તેના વડે જે અપૂર્વ લાભ મળવાનું છે તે કદાપિ પણ મળસે નથી, અને ક્રિયા અવંચક