________________
યાગષ્ટિ સમુચ્ચય
૩૪
પ્રવૃત્તિમાં કે દેવ ગુરુની ભક્તિ, પૂજા, ઉપાસનામાં ખરે અવસરે સ્મૃતિ રહે નહિ, કાં તે ભૂલી જાય અગર સમયસર કરે નહિ
અહીં યમ નામનું યોગાંગ હાય છે, તેમાં દેશ થકી અRsિ'સા તથા સત્ય આ બે યમે અમલમાં મૂકે છે—વ્રતા પાળે છે અને બીજા ત્રણ અચૌય, બ્રહ્મચર્ય, અકિંચનપણાને અમલમાં મુકવાની ઇચ્છાવાળા હાય છે, તથા ઇચ્છા, પ્રવૃત્તિ, સ્વૈય અને સિદ્ધિ આ ચાર નિયમે છે. આ ચાર નિયમામાંથી એ નિયમા અમલમાં મૂકે છે અથવા તેનું પાલન કરે છે અને એ નિયમેને પાલન કરવાની ભાવનાવાળા હેાય છે. ‘અખેદે' આ દૃષ્ટિવાળા જીવાત્માને દેવ, ગુરુની સેવા આદિ શુભ કાર્યોં કરવામાં જરા પણ કંટાળા કે આળસ આવતી નથી. તેમ જ કદી થાક પણ લાગતા નથી પરંતુ બધું ઉત્સાહ અને લગનપૂર્વક કરે છે. દેવ, ગુરુની સેવા કરવામાં આનંદ માને છે, પણ તેનાથી કદી પાછે હઠતા નથી. “ અદ્વેષ ” અમત્સર, દેવ, ગુરુને પૂજ્ય માને છે, એટલે તેના પર પૂજ્ય બુદ્ધિ હાય તેમાં આશ્ચર્ય નથી પણ તે સિવાયના બીજા કોઈ ઉપર પણ દ્વેષ ભાવ કરતા નથી. થાડું તત્ત્વજ્ઞાન હેાવાથી આત્મામાં હજી ઈર્ષ્યારૂપી વી - ખીજ કઈક અંશે રહેલ છે. તે પણ તેનાથી કમ'રૂપી ભાવ અંકુરાની ઉત્પતિ થતી નથી. કારણ કે આ દૃષ્ટિવાળાને આશય તાત્ત્વિક અનુષ્ટાનાના આશ્રી હાય છે. ૨૧.
66
૨૨)
આ દૃષ્ટિમાં રહેલા યાગી જે મેળવે છે તે કહે છે કતિ યાગબીજાના મુપાદાનમિહ સ્થિતઃ । અવધ્ય માક્ષહેતુના મિતિયાવિદ્યા વિદુઃ વિવેચન—જીવના ઉદયકાલ આ દૃષ્ટિથી શરૂ થાય છે. અત્યાર સુધી તે એઘષ્ટિથી (વના સ્રમજણથી) ગારિયા