________________
યોગષ્ટિ સમુચ્ચય
३२
આપનાર છે, પણ સ્થિરાદિ ચાર દૃષ્ટિ વમી નાખેલ ન હેાય તો સદ્ગતિને જ આપનાર છે. પણ વમી નાખેલ હાય તેા જ નરકાદિ આપનાર બને છે. તેમ જ સ્થિરાદિ ચાર દષ્ટિએ સ્વગ અને મેક્ષ દાતા જ છે પણ દુર્ગંતિ દાતા નથી જ.
અહીંયાં વાદી શકા કરે છે કે, સ્થિરાદિ દૃષ્ટિએ દુતિ દાતા નથી તેા પછી શ્રેણીકરાજા, કૃષ્ણવાસુદેવ વગેરે સ્થારાદિ દષ્ટિવાળા ક્ષાયિક સમ્યક્ત્વના સ્વામી છતાં શા માટે નરકગતિમાં ગયા ?
ઉત્તર—સ્થિરાદિ દૃષ્ટિ પ્રાપ્ત થયા પહેલાં નરકગતિ ચેાગ્ય આયુષ્યને અંધ પડયો હાય તે! નરકમાં જવું પડે છે, પણ પ્રથમ નરકના આયુષ્યના ત્રીજે ભાગે મધ ન પડેલ હાય તે સ્વર્ગમાં જાય. કારણ કે સમ્યક્ત્વવાળા જીવ વિમાનિક દેવ સિવાય બીજું આયુષ્ય ખાંધતા નથી. વળી ષ્ટિનું પતન ન થવાથી નરક ગતિ ક્ષેત્રજન્ય અપાય (કષ્ટ, દુઃખ) છતાં જ્ઞાનષ્ટિ જાગૃત હેાવાથી કરેલ કના આ બલા છે આમ જાણતા હાવાથી કષ્ટને સમભાવે વેદવાથી તે કષ્ટ કષ્ટ રૂપ જ નથી, આ તેા ક ચૂકવી દેવાનું છે, આમ વિચારવાથી આનંદ જ થાય છે. શરીરને દુઃખ થાય તે પણ આત્માના આશય (પરિણામ હેતુ) શુદ્ધ હાવાથી વિકાર રૂપ ક્રિયા ઉત્પન્ન થતી ન હેાવાથી ઉપર પ્રમાણે જણાવેલ છે. માકી તા યેાગાચાર્યાં કહે તે જ પ્રમાણે છે. ૧૯.
પ્રયાણભ‘ગાલ્ભાવેન નિશિસ્વાસમ; પુન: વિધાતા ન્ય ભવતઃશ્ર્વણુસ્યોપજાયતે ॥૨૦॥