________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ચેાગ્યતાના કાલ હજુ પરિપકવ થયેા નથી, હૃદયની કિલષ્ટતા હજુ ગઈ નથી અને વિશુદ્ધ આશય પણ થયો નથી. પરંતુ ચરમાવત કાલ પ્રાપ્ત થતાં હૃદયની કલષ્ટતા ચાલી જાય છે, અને વિશુદ્ધ આશય થાય છે, આ પ્રમાણે યોગના જાણકાર કહે છે. ર૪.
૩૮
હવે બીજોની શુદ્ધિ કહે છે. ઉપાદેયશ્રિયાત્યત સૌજ્ઞાવિકભણાન્વિતમ્ । લાભિસ’ધિરહિત સશુદ્ધ. શ્વેતદીશમ ॥૨૫॥ વિવેચન—અનાદિ કાળની મિલન વાસનાને લઈ આ જીવ પુગલિક વસ્તુ તરફ એટલેા બધા ટેવાઈ ગયેા છે કે તે વસ્તુને જ ઉપાદેય ( અગીકૃત કરવા યોગ્ય ) તરીકે ગણે છે. અને તે જ વસ્તુ મેળવવાને રાત-દિવસ પ્રયત્ન કર્યાં કરે છે, પણ જ્યારે આ જીવને તથા ભવિતવ્યતાના પરિપાકથી તથા કમના ક્ષયોપશમથી કઈક સત્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે પુદ્ગ લિક સ વસ્તુને હેય જાણી ચૈાગના બીજો તરફ અત્યંત ઉપાદેય બુદ્ધિ થાય છે. ક્ષયાપશમની વિચિત્રતાને કારણે ઉત્પન્ન થતી આહારાદિ સંજ્ઞાઓ ઉદય, તેના પ્રત્યે અત્યંત આસકિત, તેના
આ યોગના બીજકેામાં અભાવ થાય છે. આ ઉપાદેય નથી પણ યોગના ખીજો જ છે એમ સમજાય છે. શાસ્ત્રમાં દશ પ્રકારની સંજ્ઞાએ કહેલ છે. ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે હે પ્રભુ! સંજ્ઞાએ કેટલી છે ?
હે ગૌતમ, સંજ્ઞાએ દશ પ્રકારની છે. (૧) આહારસંજ્ઞા, (૨) ભયસ ́જ્ઞા, (૩) મૈથુનસ'જ્ઞા, (૪) પરિગ્રડુસ’જ્ઞા, (૫) ક્રંધ